Gujarati Bhajan swaminarayan bhajan

Ek Same Amdavadma  Avya Shyam Sujan

BAPS, swaminarayan, shree sahjanand swami, gunatita nand swami
Written by The Great Gujju
એક સમે અમદાવાદ માં 
આવ્યા શ્યામ સુજાણ
મૂર્તિ શોભે મહારાજ ની   
જાણે ઉગ્યા સૂરજ ભાણ  ( ૧ )  

 

નવધરું શિરે શોભતું 
જાણે રવિનો ભાસ
જોઈને મોહી સુરવનિતા 
વિમાન છાયા આકાશ  ( ૨ )  

 

મેઘાડંબર હરિ ઉપરે 
ઈન્દ્રે ધર્યો તે વાર
ચંદન પુષ્પ ની વૃષ્ટિ કરે 
બ્રહ્માદિ દેવ અપાર  ( ૩ )  

 

કેસર તિલક સોહામણું 
શોભે ભાલ વિશાલ
નાસા ભ્રૂકુટિ વાંકડી 
ગાલે ટીબકડીનો તાલ  ( ૪ )  

 

શોભે અધર અતિ રાતડા 
માંહી મધુરી હાસ
દાસ ગોપાળ કહે દંતની 
પંક્તિ કરે રે પ્રકાશ  ( ૫ )  

Ek Same Amdavadma 
Avya Shyam Sujan
Murti Shobhe Maharajni 
Jano Ugya Suraj Bhan  ( 1 )  

 

Navgharu Shire Shobhtu 
Jane Ravino Bhas
Joine Mohi Survanita 
Viman Chhaya Akash  ( 2 )  

 

Meghadambar Hari Upare 
Indre Dharyo Te Var
Chandan pushpni Vrushti Kare 
Brahmadi Dev Apar  ( 3 )  

 

Kesar Tilak Sohamanu 
Shobhe Bhal Vishal
Nasa Bhrukuti Vankdi 
Gale Tibakdino Taal  ( 4 )  

 

Shobhe Adhar Ati Ratda 
Mahi Madhuri Has
Das Gopal Kahe Dantni 
Pankti Kare Re Prakash  ( 5 ) 

About the author

The Great Gujju

Leave a Comment