Gujarati Bhajan swaminarayan bhajan

Swami Ane Narayan Swami Te Gunatit Swami

Jai Swaminarayan, Swaminarayan, baps, Akshardham
Written by The Great Gujju
સ્વામી અને નારાયણ (૨),
સ્વામી તે ગુણાતીત સ્વામી (૨)
નારાયણ સહજાનંદ સ્વામી (૨)
સ્વામી અને નારાયણ (૨)  

 

અક્ષર અને પુરુષોત્તમ (૨)
અક્ષર તે ગુણાતીત સ્વામી (૨)
પુરુષોત્તમ સહજાનંદ સ્વામી (૨)
અક્ષર અને પુરુષોત્તમ (૨)  

 

અત્મા ને પરમાત્મા (૨)
અત્મા ગુણાતીત સ્વામી (૨)
પરમાત્મા સહજાનંદ સ્વામી (૨)
અત્મા ને પરમાત્મા (૨)  

 

બ્રહ્મ અને પરબ્રહ્મ (૨)
બ્રહ્મ તે ગુણાતીત સ્વામી (૨)
પરબ્રહ્મ સહજાનંદ સ્વામી (૨)
બ્રહ્મ અને પરબ્રહ્મ (૨)  

Swami Ane Narayan (2)
Swami Te Gunatit Swami (2)
Narayan Sahajanand Swami (2)
Swami Ane Narayan (2)  

 

Akshar Ane Purushottam (2)
Akshar Te Gunatit Swami (2)
Purushottam Sahajanand Swami (2)
Akshar Ane Purushottam (2)  

 

Atma Ne Parmatma (2)
Atma Gunatit Swami (2)
Parmatma Sahajanand Swami (2)
Atma Ne Parmatma (2)  

 

Brahma Ane Parabrahma (2)
Brahma Te Gunatit Swami (2)
Parabrahma Sahajanand Swami (2)
Brahma Ane Parabrahma (2)  

About the author

The Great Gujju

Leave a Comment