Gujarati Bhajan swaminarayan bhajan

Madhav Re Mare Gher Avo Mare Gher Avo

Pramukh Swami, Mahant Swami, Guru Hari, vadtal Dham
Written by The Great Gujju
માધવ રે મારે ઘેર આવો 
મારે ઘેર આવો 
હસીને બોલાવો  / ( 2 )   

 

શોભિતા શણગાર સજી ને 
બાંધી જરકસી પાઘ
કેસર કેરી આડ કરીને 
જીવન જોયા લાગ  
માધવ રે મારે ઘેર…..   

 

મંદિરી એ આવો મોહનજી 
જોયાની છે ખાંત
મળવાનું પણ છે મારા મનમાં 
કહેવી વાત એકાંત  
માધવ રે મારે ઘેર…..   

 

અલબેલા આંખલડી માં રાખું 
નાંખું વારીને પ્રાણ
પ્રેમાનંદ કહે પલક ન મેલું 
રસિયા ચતુર સુજાણ  
માધવ રે મારે ઘેર…..   

Madhav Re Mare Gher Avo
Mare Gher Avo
Hasine Bolavo…  

 

Shobhita Shangar Sajine
Bandhi Jarkasi Pagh
Kesar Keri Ad Karine
Jivan Joya Lag  
Madhav Re Mare…..   

 

Mandirie Avo Mohanji
Joyani Chhe Khant
Malvanu Pan Chhe Mara Manma
Kahevi Vat Ekant  
Madhav Re Mare…..   

 

Albela Ankhaldima Rakhu
Nakhu Varine Pran
Premanand Kahe Palak Na Melu
Rasiya Chatur Sujan  
Madhav Re Mare…..  

About the author

The Great Gujju

Leave a Comment