Gujarati Bhajan swaminarayan bhajan

Sundar Shri Ghanshyam Re Mare Mo’le Padharo

Baps swaminarayan, Gondal dham, vadtal dham, Bochasan
Written by The Great Gujju
સુંદર શ્રી ઘનશ્યામ રે 
મારે મો’લે પધોરો  /  ( 2 )   

 

મો’લે પધારો મારો જનમ સુધારો 
નટવર ધર્મ કુમાર રે
ભાવ સહિત ભેટી સુખ સાગર 
પ્રાણ તણા આધાર રે  
મારે મો’લે પધોરો…..   

 

શિર પર પાઘ મનોહર ધારી 
છોગલાં ત્રણ સુખદાય રે
ખોસી ને તોરા ફૂલ ના ગુલાબી 
ફૂલછડી કરમાંય રે  
મારે મો’લે પધોરો…..   

 

જરકસી જામો ને પહેરી પીતાંબર 
રેશમી કરમાં રૂમાલ રે
ઘુઘરિયાળી ચાખડી પહેરી 
ચાલજો ગજગતિ ચાલ રે  
મારે મો’લે પધોરો…..   

 

પાનબીડી મુખમાંહી મનોહર 
હસતું વદન સુખધામ રે
અજબ અલૌકિક શોભા ધરજો 
ભક્ત ની પૂરવા હામ રે  
મારે મો’લે પધોરો…..   

 

રસિક નટવર પ્રીતમ પ્યારા 
ભક્તિ ધર્મસુત શ્યામ રે
દાસ કહે પ્રભુ નીરખી ને શોભા 
થઈ જાઉં પૂરણ કામ રે  
મારે મો’લે પધોરો…..   

Sundar Shri Ghanshyam Re  
Mare Mo’le Padharo  /  ( 2 )   

 

Mo’le Padharo Maro 
Janam Sudharo
Natvar Dharmakumar Re
Bhav Sahit Bheti Sukh Sagar
Pran Tana Adhar Re  
Mare Mo’le Padharo…..   

 

Shir Par Pagh Manohar Dhari
Chhogla Tran Sukhday Re
Khosine Tora Fulna Gulabi
Fulchhadi Karmay Re  
Mare Mo’le Padharo…..   

 

Jarkasi Jamo Ne Paheri Pitambar
Reshmi Karma Rumal Re
Ghughariyali Chakhdi Paheri
Chaljo Gajgati Chal Re  
Mare Mo’le Padharo…..   

 

Panbidi Mukhmahi Manohar
Hastu Vadan Sukh Dham Re
Ajab Alaukik Shobha Dharjo
Bhaktani Purava Ham Re  
Mare Mo’le Padharo…..   

 

Rasik Natvar Pritam Pyara
Bhakti Dharma Sut Shyam Re
Das Kahe Prabhu Nirakhine Shobha
Thai Jau Puran Kaam Re  
Mare Mo’le Padharo…..  

About the author

The Great Gujju

Leave a Comment