Lagan Geet

Sita Ne Toran Ram Padharya : – Pokhti Vakhate

Gujrati fatana, gujrati lagan geet, gujrati sangeet
Written by The Great Gujju
સીતા ને તોરણ રામ પધાર્યાં  
લેજે પનોતી પહેલું પોંખણું   

 

પોંખતા ને વર ની ભમર ફરકી 
આંખલડી રતને જડી રવાઈ એ 
વર પોંખો પનોતા 
રવાઈ એ ગોરી સોહામણા 

 

સીતા ને તોરણ રામ પધાર્યાં  
લેજે પનોતી બીજું પોખણું 
ધોંસરિયે વર પોંખો પનોતા  
ધોંસરિયે ગોરી સોહામણા 

 

સીતા ને તોરણ રામ પધાર્યાં  
લેજે પનોતી ત્રીજું પોખણું 
ત્રાંકે વર પોંખો પનોતા  
ત્રાંકે રેટિયાં સોહામણા  

 

સીતા ને તોરણ રામ પધાર્યાં  
લેજે પનોતી ચોથું પોખણું 
પીંડી એ વર પોંખો પનોતા   
પીંડી એ હાથ સોહામણા   

Sita Ne Toran Ram Padharya  
Leje Panoti Pahelu Pokhnu  

 

Pokhta Ne Var Ni Bhamar Farki  
Aankhldi Ratane Jadi Ravai Ae  
Var Pokho Panota  
Ravai Ae Gori Sohamna   

 

Sita Ne Toran Ram Padharya  
Leje Panoti Biju Pokhanu  
Ghosariye Var Pokho Panota  
Ghosariye Gori Sohamna Re   

 

Sita Ne Toran Ram Padharya  
Leje Panoti Trijuuu Pokhnu  
Trake Var Ponkho Panota  
Trake Retiya Sohamna   

 

Sita Ne Toran Ram Padharya  
Leje Panoti Chothu Pokhanu  
Pindi Ae Var Poakho Panota  
Pindi Ae Hath Sohamna 

About the author

The Great Gujju

Leave a Comment