Lagan Geet

Nanavati Re Sajan Bethu Mandve ( Mandap Geet )

Gujrati Lagan Geet. Mandap Geet, Sagi Nu Geet, bakudi
Written by The Great Gujju
નાણાવટી રે સાજન બેઠું માંડવે  
લાખોપતિ રે સાજન બેઠું માંડવે  ( 2 )  

 

જેવા ભરી સભાના રાજા  
એવા વર – કન્યા ના દાદા 
નાણાવટી રે સાજન…..     

 

જેવી ફૂલડિયાં ની વાડી  
એવી વર – કન્યા ની માડી 
નાણાવટી રે સાજન…..    

 

જેવા અતલસ ના તાકા  
એવા વર – કન્યા ના કાકા 
નાણાવટી રે સાજન…..  

 

જેવા લીલુડાં વનના આંબા  
એવા વર – કન્યા ના મામા 
નાણાવટી રે સાજન…..  

 

જેવા હાર કેરા હીરા  
એવા વર – કન્યા ના વીરા 
નાણાવટી રે સાજન…..  

 

જેવી ફૂલડિયાં ની વેલી  
એવી વર – કન્યા ની બેની 
નાણાવટી રે સાજન…..  

 Nanavati Re Sajan Bethu Mandve  
Lakho Pati Re Sajan Bethu Mandve  ( 2 )   

 

Jeva Bhari Sabha Na Raja  
Aeva Var – Kanya Na Dada  
Nanavati Re Sajan…..   

 

Jevi Fuladiya Ni Vadi  
Aevi Var – Kanya Ni Madi  
Nanavati Re Sajan…..   

 

Jeva Atalas Na Taka  
Aeva Var – Kanya Na Kaka  
Nanavati Re Sajan…..   

 

Jeva Lilunda Van Na Amba  
Aeva Var – Kanya Na Mama  
Nanavati Re Sajan…..   

 

Jeva Har Kera Hira  
Aeva Var – Kanya Na Veera  
Nanavati Re Sajan…..   

 

Jevi Fuladiya Ni Veli  
Aevi Var – Kanya Ni Beni  
Nanavati Re Sajan…..  

About the author

The Great Gujju

Leave a Comment