Lagan Geet

Lila Mandva Sajavo Manaraj…

Gujrati Lagan Geet, Gujrati Song. Pratham Shree Ganesh Besado
Written by The Great Gujju
લીલા માંડવા રોપાવો, 
લીલા ચોક સજાવો માણારાજ  ( 2 ) 
 
લીલા વાંસ વઢાવો  
રૂડાં માંડવા બંધાવો માણારાજ 
લાડે કોડે પારૂલ બેન પરણાવો માણારાજ 
લીલા માંડવા રોપાવો…..   

 

એમના કાકાને તેડાવો  
એમની કાકીને તેડાવો માણારાજ 
લાડે કોડે ભત્રિજી પરણાવો માણારાજ 
લીલા માંડવા રોપાવો…..    

 

લીલા વાંસ વઢાવો માણારાજ 
રૂડાં માંડવા બંધાવો માણારાજ 
લાડે કોડે મેઘા બેન પરણાવો માણારાજ  
લીલા માંડવા રોપાવો…..    

 

લીલા ચોક સજાવો માણારાજ 
એમના નાના ને તેડાવો  
એમની નાની ને તેડાવો માણારાજ 
લાડે કોડે દીકરી પરણાવો માણારાજ  
લીલા માંડવા રોપાવો…..    

Lila Mandavdo ropavo  
Lila Chock Sajavo Manaraj  ( 2 )  

 

Lila Vans Vadhavo  
Ruda Mandva Bandhavo Manaraj  
Lade – Kode Rupal Ben Parnavo Manaraj  
Lila Mandva Ropavo…..   

 

Aemna Kaka Ne Tedavo  
Aemni Kaki Ne Tedavo Manaraj  
Lade – Kode Bhatriji Parnavo Manaraj  
Lila Mandava Ropavo…..   

 

Lila Vans Vadhavo Manaraj  
Ruda Mandava Bandhavo Manaraj  
Lade – Kode Megha Ben Parnavo Manaraj  
Lila Mandava Ropavo…..   

 

Lila Chock Sajavo Manaraj  
Aemna Nana Ne Tedavo  
Eamni Nani Ne Tedavo Manaraj  
Lade – Kode Dikri Parnavo Manaraj 
Lila Mandva Ropavo…..  

About the author

The Great Gujju

Leave a Comment