Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

Shiv Ne Bhajo Din Ne Raat

shiv bhajan, gujrati bhajan, kirtidan, maya bhai aahir, kijal dave, geeta rabari
Written by The Great Gujju
છે શક્તિ કેરો સાથ
જટા પર ગંગ બહે દિન-રાત, 
ડાક-ડમરું ના ડમડમાટ 
શંખ ના નાદ કરે છે વાત. 
શિવ ને ભજો જીવ દિન રાત…  

 

કાર્તિક-ગણેશ શિવ ના બાળ 
ઉમૈયા અર્ધાંગીની નાર, 
દશાનન ભજે શિવ ના નામ 
તેઓ પણ કરે છે એક જ વાત, 
શિવ ને ભજો જીવ દિન રાત…  

 

શિવજી શોભે છે કૈલાશ 
ત્યાં વસે દેવો-ઋષિ-રાજ, 
ચારણો નંદી ચરાવે ત્યાંજ 
કરે છે ચાર વેદ ની વાત, 
શિવ ને ભજો જીવ દિન રાત…  

 

કરે છે શિવજી તાંડવ નાચ 
દિગપાળો ના જુકતા હાથ, 
જોઇને દેવો ફફડે આજ 
ભોળા ને વિનવે બેઉ હાથ, 
શિવ ને ભજો જીવ દિન રાત…  

 

હરિ ઓમ હર હર ના 
જ્યાં નાદ ત્યાં શશી-ભાણ 
ઉગે દિન-રાત તુજ વિણ દીપ 
“પ્રદીપ” ના વાત શિવ 
છો કણ કણ માં હયાત 
શિવ ને ભજો જીવ દિન રાત…   

 

 

Chhe Shakti Kero Sath
Jata Par Gang Bahe Din Raat
Dak – Damru Na Dam – Damat
Sankh Na Naad Kare Chhe Vaat
Shiv Ne Bhajo Jeev Din – Raat…  

 

Kartik – Ganesh Shiv Na Baad
Umiya Ardhangi Ni Naar
Dashanan Bhaje Shiv Na Naam  
Devo  Pan  Kare Chhe Ek J Vaat  
Shiv Ne Bhajo Din – Raat…  

 

Shivji Shobe Chhe Kailash  
Tiya Vase Devo – Rushi – Raaj  
Charno Nandi Charave Tiyaj  
Kare Chhe Char Ved Ni Vaat  
Shiv Ne Bhajo Jeev Din – Raat…   

 

Kare Cche Shivji Tandav Naach  
Digpado Na Jukta Haath  
Joine Devo Fafde Aaj  
Bhoda Ne Vinve Beu Haath  
Shiv Ne Bhajo Din – Raat…  

 

Hari Om Har – Har Na  
Jiya Naad Tiya Shashi Bhan  
Uge Din – Raat Tuj Veen Deep  
“Pradip” Na Vaat Shiv  
Chho Kan – Kan Ma Hayat  
Shiv Ne Bhajo Jeev Din – Raat…

About the author

The Great Gujju

Leave a Comment