Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

Pela Te Pela Jug Ma Rani Tu Hati Popti Ne 

gujrati bhajan, sant vani, guruvani prachin gujrati bhan
Written by The Great Gujju
પે’લા તે પે’લા જુગમા રાણી તુ હતી પોપટી ને, 
અમે રે પોપટ રાજા રામનાં 
હોજી રે અમે રે પોપટ રાજા રામનાં…  

 

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો 
ત્યારે સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા 
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને યોય ન હાલી 
મોરી સાથ મારી પીંગળા દનડા સંભારો ખમ્મા, 
પૂર્વજન્મના સેહવાસનાં  

 

હે…  બીજા-બીજા જુગમાં રાણી, 
તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં, 
મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો 
પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા 

 

હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને યોય ન 
હાલી મોરી સાથ મારી પીંગળા 
દનડા સંભારો ખમ્મા, 
પૂર્વજન્મના સેહવાસનાં  

 

હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી 
તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના 
ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે, 
ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,  

 

હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને 
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા 
દનડા સંભારો ખમ્મા, 
પૂર્વજન્મના સેહવાસનાં 
હે… ચોથા – ચોથા જુગમા રાણી તું હતી પીંગળા 
ને અમે રે ભરતરી રાજા રામનાં  
હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને તોય 
ના હાલી મારી સાથ રણી પીંગળા દનડા સંભારો ખમ્મા, 
પૂર્વજન્મના સેહવાસનાં 

 

 

Pela Te Pela Jug Ma Rani Tu Hati Popti Ne   
Ame Re Popat Raja Ram Na  
Ho Ji Re Ame Re Popat Raja Ram Na…  

 

Oatrade Khandma Aamblo Pakyo  
Tiyare Sudle Marel Mune Chanch Rani Pingda  
He… Pide Fakire Mara Pran J Haryane 
Hali mori Sath Mari Pingda   
Danda Sambharo Khamma  
Purvjanam Na Sehvas Na  

 

He… Bija – Bija Jug Ma Rani  
Tu Hati Mrugli Re Ame Re 
Mrugeshwar Raja Ram Na  
Vanrate Vanma Pardhi Ae Faslo Bandhyo  
Padta Chhandyo Mara Pran Rani Pingda   

 

He… Pide Fakire Mara Pran J Haryane 
Toy Na Hali Mori Sath Mari Pingda  
Danda Sambhado Khamma  
Purva Janam Na Sahevas Na  

 

He… Truja – Trija Jugma Rani  
Tu Hati Bramni Ne Ame Re 
Tapeshwar Raja Ram Na 
Khadlink Vanma Ful Vineva Gyata Tiyare  
Dasiyel Kadudo Naag Rani Pingda  

 

He… Pide Fakire Mara Pran J Hariye Ne  
Toy Na Hali Maro Sath Mari Pingda  
Danda Sambharo Khamma 
Purv Janam Na Saheva Na  

 

He… Chotha – Chotha Jugma Rani Tu Hati 
Pingda Ne Ame Re Bharatari Ne  Raja Ram Na  

 

He… Char – Char Yugma Vaas Hato Ne 
Toy Na Hali Mari Sath Rani Pingda  
Danda Sambharo Khamma 
Purv Janam Na Sahevas Na  

 

About the author

The Great Gujju

Leave a Comment