Gujarati Bhajan Shree Krishna Bhajan swaminarayan bhajan

Aaj Meto Dittha Re Albelo Aavta

Gujrati bhajan, swaminarayan bhajan, swami, vadtal, baps mandir
Written by The Great Gujju
આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે લોલ
ગીરીધર પ્રેમીજન ને સંગ રે….. ટેક
સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ
જરકસી જામો પહેર્યો અંગ રે….. ૧  

 

ફૂલડાંના તોરા રે ખોસ્ય બી ખૂપમાં રે લોલ
ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે….. ૨
ફૂલડાંના હાર રે હીંચ ઘણું હઈડે રે લોલ
નખશિખ શોભે છે ઘણું નાથ રે….. ૩  

 

લટકાંત આવે રે લેવા મન માહરું રે લોલ
જોઈ – જોઈ માહી રહ્યું મારું ચિત રે….. ૪
શું કરું સહેલી રે ઘેલી થઇ ( હું ) કરું રે લાલ
હેયું તો રહ્યું નહિ મારે હાથ રે….. ૫  

 

રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે લોલ
નીરખી નીષ્કુળા નંદનો નાથ રે….. ૬  

 

gujrati bhajan, swaminarayan bhajan, bhajan, vadtal mandir, baps mandir

Jai Swaminarayan  

 

Aaj Meto Dittha Re Albelo Aavta Re Lol  
Giridhar Premi janne Sang Re….. Tek  
Sundar Modidu Re Shobhe Shir Upre Re Lol  
Jarakasi Jamo Paheryo Ang Re…..  1  

 

Fuldana Tora Re Khosya Bai Khupma Re Lol  
Gajrana Badhya Chhe Beu Haath Re…..  2  
Fuldana Haar Re Hinche Ghanu Haide Re Lol  
Nakhshikh Shobhe Chhe Ghanu Naath Re….. 3   

 

Latkanta Aave Re Leva Man Mahru Re Lol  
Joi – Joi Mohi Rahyu Maru Chit Re…. 4  
Shu Karu Saheli Re Gheli Thai Faru Re Lol  
Haiyu To Rahyu Nahi Mare Haath Re….. 5  

 

Rasbas Thai Re Bai Aena Roopma Re Lol  
Nirkhi Nishkuda Nandno Naath Re….. 6  

 

 

About the author

The Great Gujju

Leave a Comment