Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

JESAL KARILE VICHAR

Jesal Karilo Vichar
Written by The Great Gujju
જેસલ કરીલે વિચાર, માથે જમનો છે માર
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર
આવો ને જેસલ રાય, આપણા પ્રેમ થકી મડીએ જી  ( 2 )

 

હીરલા એરણમા ઓરાય, માથે ધણ કેરા ઘા
ફૂટે ઈ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્ચે ખબર્યું થાય
આવો ને જેસલ રાય, આપણા પ્રેમ થકી માડીએ જી

 

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર
આવો ને જેસલ રાય, આપણા પ્રેમ થકી માડીએ જી

 

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ-ગુરુ નો આધાર
જાવું મારે હરીને દરબાર, બેડલી ઉતારો ભવ પાર
આવો ને જેસલ રાય, આપણા પ્રેમ થકી માડીએ જી

 

 

Jesal Karile Vichar, Mathe Jamno Chhe Maar
Sapna Jevo Chhe Sansar, Todi Rani Kare Re Pokar
Aavo Ne Jesal Raay, Aapna Prem Thaki Madiye Ji  ( 2 )

 

Hirla Aeran Ma Oaray, Mathe Ghan Kero Dha
Fute Eto To Fatakiya Ke’Vay, Kharani Kharye Khabru Thai
Aavo Ne Jesal Raay, Aapna Prem Thaki Madiye Ji….

 

Guru Na Gunno Nahi Paar, Bhakti Khanda Keri Dhar
Nugra Shu Jaane Aeno Saar, Heji Aeno Aene Gyo Avtar
Aavo Ne Jesal Raay, Aapna Prem Thaki Madiye Ji….

 

Anubhavi Aavya Chhe Avtar, Mathe Sad-Guru No Aadhar
Javu Mare Harine Darbar, Bedli Utaro Bhav Paar
Aavo Ne Jesal Raay, Aapna Prem Thaki Madiye Ji….

 

About the author

The Great Gujju

Leave a Comment