Ganga Sati Bhajan Gujarati Bhajan sant vani

Dhuni Re Dhakhavi Beli Aame Tatra Name Ni

gujrati bhajan
Written by The Great Gujju
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની  
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની  ( 2 )  

 

ભૂલો રે પડ્યો રે હંસો આગણે ઉડીને આયો  ( 2 )  
તન – મનથી તરછોડાયો, મારગ – મારગ અથડાયો 
હે… ગમ ના પડે રે એને, ઠાકુર તારા નામની 
ધૂણી રે ધખાવી બેલી…….  

 

કોને રે કાજે રે જીવડા, ઝંખના તને રે લાગી  ( 2 ) 
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી 
હે… તરસ્યું રે લાગી જીવને ભક્તિ કેરા જામ ની 
ધૂણી રે ધખાવી બેલી…….  

 

 
Dhuni Re Dhakhavi Beli Ame Tara Name Ni
Dhuni Re Dhakhavi Beli Ame Tara Name Ni  ( 2 )  

 

Bhulo Re Padyo Re Hanso, Ne Udine Aayo  ( 2 )
Tan – Man Thi Tarchhodayo, Marag – Marag Athdayo  
He… Gam Na Pade Re Aene, Thakar Tara Name Ni  
Dhuni Re Dhakhavi Beli……..  

 

Kone Re Kaje Re Jivda, Zankhna Tane Re Lagi  
Koni Re Vatyu Jota Bhavni Aa Bhavat Bhagi  
He… Tarsu Re Lagi Jeevne, Bhakti Kera Jaam Ni  
Dhuni Re Dhakhavi Beli……..  

 

About the author

The Great Gujju

Leave a Comment