Aditi's Kitchen

આ રીતે સામાન્ય કઢી બનશે વધુ ટેસ્ટી

Written by The Great Gujju
કઢી અને ભાત દરેકને પસંદ હોય છે. જો કઢીને વધુ ટેસ્ટી બનાવવાની રીત મળી જાય તો શુ વાત છે. તો વાંચો આ ટિપ્સ અને બનાવો વધુ સ્વાદિષ્ટ કઢી.. 
ટિપ્સ 
Image result for tasty kadhi
– કઢીમાં જ્યા સુધી ઉકાળો ન આવે ત્યા સુધી તેને બરાબર હલાવતા રહો. હલાવશો નહી તો કઢી ઉકળીને બહાર ઉભરવા માંડે છે. એક બે ઉકાળો આવ્યા પછી ધીમા તાપ પર પકવવા મુકી દો. 
– કઢીને તાપ પરથી ઉતરવાના બે મિનિટ પહેલા કઢી લીમડો નાખો. 
– કઢી બનાવવા માટે ખાટા દહીનો ઉપયોગ ન કરશો. છાશની કઢી વધુ સ્વાદિષ્ટ બને છે. 
– કઢી બનાવવા માટે બેસનની માત્રા વિશેષ રૂપે ધ્યાન રાખો. એક કપ છાશ માટે એક ચમચી બેસન પુરતુ હોય છે. 
– પકોડાવાળી કઢી બનાવવા માટે પકોડાને સોફ્ટ રાખો અને બેસન-છાશનુ મિશ્રણ નાખતી વખતે જ તેને કઢાઈમાં નાખી દો. 
– તડકામાં હળદર ન નાખશો અને કઢી સારી રીતે ઉકળ્યા પછી જ વધાર નાખો. 
– જો કઢીમાં ખટાશ વધુ આવી ગઈ છે તો તેમા અડધી ચમચી ખાંડ શકે છે. જો ખાંડ ન નાખવા માંગતા હોય તો એક કપ છાશમાં થોડુ મીઠુ નાખીને હળવુ ગરમ કરીને કઢીમાં નાખો અને 1-2 મિનિટ પકવો.

About the author

The Great Gujju

Leave a Comment