Aditi's Kitchen

સાઉથ સ્પેશીયલ : સ્વીટ પોંગલ

Written by The Great Gujju
સ્વીટ પોંગલ દક્ષિણ ભારતમાં ઘણા તહેવારો પર બનાવે છે . પંજાબમાં લોકો એને મકર સંક્રાતિના દિવસે બનાવે છે . મીઠા પોંગલને પારંપરિક ભારી તળિયના વાસણમાં બનાવે છે પણ એને કુકરમાં સરળતાથી અને ખૂબ જલ્દી બનાવી શકાય છે તો આવો જાણીએ:
Related image
સામગ્રી-
ચોખા-1 કપ
મગની દાળ-1/4 કપ
દૂધ- 1/2 કપ
ઘી – 1/2 કપ
કાજૂ- 1/4 કપ
દ્રાક્ષ- 1/4 કપા
લીલી ઈલાયચી 3 થી 4
ગોળ/1.5 કપ
Image result for sweet pongal
સ્ટેપ 1
મગની દાળને શેકીલો . હવે દાળ અને ચોખાને 10 મિનિટ પાણીમાં પલાળી મૂકી દો. પછી એના પાણી નિથારો.
સ્ટેપ-2
હવે પાણીમાં દૂધ ચોખા અને ઘી નાખી ચોખાને ગળી જાય ત્યાં સુધી રાંધો અને ગૈસ બંદ કરી દો. કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચીને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. બીજા પેનમાં ગોળ અને પાણી મિક્સ કરી ઉકાળો. જ્યારે ચાશની બનવા લાગે તો ગૈસ બંદ કરી નાખો. આ ચાશનીને ચાલણીથી ગાળી લો.
સ્ટેપ 3
મિકસ દાળ અને ચોખાને ચાશનીમાં મિક્સ કરી રાંધી 
લો. એમાં ઘી ગર્મ કરી નાખો. હવે કાજૂ કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચી મિકસ કરી એમાં ધીમા તાપ પર રાંધો અને સારી રીતે થતા ગર્માગર્મ સર્વ કરો.

About the author

The Great Gujju

Leave a Comment