Lagan Geet

Kanku Chhati Kankotari Mokali

Gujrati Gagal Geet, Gujju Geet, Gujrati Song
Written by The Great Gujju
કંકુ છાંટી કંકોતરી મોકલી  ( 2 ) 
એમાં લખિયું લાડકડીનું નામ રે, માણેકથંભ રોપિયો.  

 

કેસર છાંટી કંકોતરી મોકલી  ( 2 ) 
એમાં લખિયું લાડકડાનું નામ રે, માણેકથંભ રોપિયો.  

 

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી  ( 2 )  
કાકા હોંશે ભત્રીજી પરણાવો રે, માણેકથંભ રોપિયો.  

 

બીજી કંકોતરી મામા ઘેર મોકલી  ( 2 )  
મામા હોંશે મોસાળું લઈ આવો રે, માણેકથંભ રોપિયો.  

 

કંકુ છાંટી કંકોતરી મોકલી  ( 2 ) 
કેસર છાંટી કંકોતરી મોકલી  ( 2 ) 
કંકુ છાંટી કંકોતરી મોકલી  ( 2 ) 

 

 

Kanku Chhati Kankotari Mokali  ( 2 )
Ema Lakhiyu Ladakdi Nu Naam Re, Manek Thambh Ropiyo  

 

Kesar Chhati Kankotari Mokali  ( 2 )  
Ema Lakhiyu Ladakdanu Naam Re, Manek Thambh Ropiyo  

 

Paheli Kankotari Kaka Gher Mokali  ( 2 )  
Kaka Hoshe Bhatriji Parnavo re, Manek Thambh Ropiyo  

 

Biji Kankotri Mama Gher Mokali  ( 2 )  
Mama Hoshe Mosadu Lai Aavo Re, Manek Thambh Ropiyo  

 

Kanku Chhati Kankotari Mokali  ( 2 ) 
Kesar Chhati Kankotari Mokali  ( 2 )  
Kanku Chhati Kankotari Mokali  ( 2 )  

 

About the author

The Great Gujju

Leave a Comment