Gujarati Bhajan Ranchhod Rai Bhajan Shree Krishna Bhajan

Tari Ek – Ek Pad Jaye Lakhni

Krishan bhajan, ram bhajan, ranchod rai bhajan, shiv bhajan, guru bhajan
Written by The Great Gujju
તારી એક એક પળ જાય સવા લાખની,
તું તો માળા રે જપી લે મારા રામની  / ( 2 ) 

 

સાથે લાવ્યા શું લઈ જશો, આવ્યો તેવા ખાલી જશો,
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી.  
તું તો માળા રે…..  

 

જૂઠા જગના જૂઠા ખેલ, મનવા  મારું તારું મેલ,
તું તો છોડી દે ચિંતા આખા ગામની.  
તું તો માળા રે…..  

 

રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની.  
તું તો માળા રે…..  

 

ભક્તિ ખાંડા કેરી ધાર, નહિ ઉઘન્શી નું કામ
હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી,
ભક્તો ચેતીને તું ચાલ યમ તણા મારથી.  
તું તો માળા રે….. 

 

 

Tari Ek – Ek Pad Jaye Sava Lakh Ni 
Tu To Mada Re Japile Mara Ram Ni  / ( 2 )  

 

Sathe Lavya Su Kai Jaso, Aavya Teva Khali Jaso  
Jivan Dhany Re Banavo Bhakti Bhav Thi  
Tu To Mada Re…..  

 

Jutha Jag Na Jutha Khel, Manva Maru Taru Mel  
Tu To Chhodi De Chinta Aakha Gamni  
Tu To Mada Re…..  

 

Raja Rangila Ranchhod, Mara Chinta No Chor  
Me To Murti Joi Chhe, Mara Ram Ni  
Tu To Mada Re…..  

 

Bhakti Khada Keri Dhar, Nahi Unghanshi Nu Kaam 
Hare mane Lagi Re Lagan, Aakhe Aasuda Ni Heli  
Bhakto Cheti Ne Tu Chal Yam Tana Mar Thi  
Tu To Mada Re…..  

 

About the author

The Great Gujju

Leave a Comment