Gujarati Bhajan Jalaram Bhajan

Jalo Kahe Maru Farman Sunjo

Jalaram Bhajan, Jalo. Jalaram Jupdi, Virpur, Hindiu Mandir
Written by The Great Gujju
જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન,
ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય  

 

ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન,
ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન  

 

આડંબરથી અળગા રહી, સત્ય ટેકને મનમાં ગ્રહી,
જનસેવા કરવી નિષ્કામ, લેવું રામ પ્રભુનું નામ  

 

મારા નામે ખોટો ડોળ, કદી ન ભરવો ધનભંડોળ
વેરઝેરને રાખી દૂર, વિશ્વપ્રેમ ભરવો ભરપૂર  

 

સૌમાં જો જો આતમરામ, તો સૌ સુધરશે કામ
મેળવશે જે સૌથી હાથ, એને સદાય મારો સાથ  

 

Guruji Aarti, santvani, jai jalaram, jai maharaj, guru hari

Jalo Kahe Maru Farman Sunjo Bhakto Madi Kaan  
Bhakt Mahro Je Koy Thai, Ene Lakhvu Aantar Mahy  

 

Bhukhya Ne Devu Bhojan, Sadai Rakhi Pavitr Man  
Bhakti Karta Deta Daan, Antar Na Aave Abhiman  

 

Aadambar Thi Adga Rahi, Saty Deke Ne Manma Grahi  
Janseva Karvi Nishtham, Levu Ram Prbhunu Naam  

 

Mara Name Khoto Dade, Kadi Na Bharvo Dhan Bhandod  
Ver – Zer Ne Rakh Door, Vishv Prem Bharvo Bharpur  

 

Soma Jo – Jo Aatam Ram, To So Sudhrshe Kaam  
Madvshe Je Sovthi Hath, Ene Sadai Maro Sath  

 

About the author

The Great Gujju

Leave a Comment