Aditi's Kitchen

હવે એગલેસ ડ્રાયફ્રૂટ કેક બનાવવું એકદમ સરળ

Written by The Great Gujju
સામગ્રી –
1 પ્યાલો મેંદો, 100 ગ્રામ માખણ,
200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક,
અડધી ચમચી વેનીલા એસેંસ
સ્વાદમુજબ મીઠુ
અડધી ચમચી બેંકિગ પાવડર,
1 નાની ચમચી ઝીણા કાપેલા ડ્રાય ફ્રૂટ અને દૂધ તૂટી-ફ્રૂટી.

Related image

બનાવવાની રીત :
મેદો, મીઠુ અને બેંકિગ પાવડરને ચાળી લો.
6 ઈંચ ઘેરાવાળી બેંકિગ ટ્રેમાં ઘી લગાવો.
માખણ ફૂલાય ત્યાં સુધી ફેંટો, પછી કંડેસ્ડ મિલ્ક નાખીને તેને સારી રીતે ફેંટો.
જ્યારે પરપોટા નીકળે ત્યારે મેંદાનું મિશ્રણ નાખો.
 ડ્રાય ફ્રૂટ નાખો, ધીરે-ધીરે સોફ્ટ ડ્રિંક નાખો અને પહેલા જે ગરમ ઓવનમાં 120 ડિગ્રી સેંટીગ્રેડથી 150 સેંટીગ્રેડ પર નીચેના રેંકમાં મુકી 20 મિનિટ બેક કરો. કેક તૈયાર છે.

Related image

About the author

The Great Gujju

1 Comment

Leave a Comment