Gujarati Bhajan Mantra Prathna

Asatyo Manhethi Prabhu Param – Prathna

Gujrati Prathna, prathna, chalish, look geet, mantr
Written by The Great Gujju

રચના : – ન્હાનાલાલ  

 

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા, 
મહામૃત્યુ માંથી, અમૃત સમીપે નાથ લઈ જા, 
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.  

 

પ્રભો અંતર્યામી, જીવન જીવવા દિન – શરણા,  
પિતા – માતા બંધુ, અનુપમ સખા હિતકરણા,  
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,  
નમું છું વંદુ છું, વિમળ મુખ સ્વામી જગતના.  

 

થતું જે કયાથી ઘડીક ધડી વાણી થી ઊચરું,  
કૃતિ ઇન્દ્રિયો ની, મુજ મન વિષે ભાવ જ સ્મરું,  
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાઈક કરું,  
ક્ષમા દ્રષ્ટી જો જો, તુજ ચરણ માં નાથજી ધરું.  

 

 

Asatyo Manhethi Prabhu Param Satye Tu Lai Ja,
Unda Andharethi, Prabhu Param Teje Tu Lai Ja, 
Mahamrutyumanthi, Amrut Samipe Nath Lai Ja,
Tuhino Hu Chhu To Tuj Darashana Dan Dai Ja.  

 

Prabhu Aantryami, Jivan Jivna Din Sharan,  
Pita Mata Bandhu, Anupam Sakha Hit Karna, 
Prbha Kirti Kanti, Dhan Vibhav Sarveswa Janna,  
Namu Chhu Vnadu Chhu, Vimad Swami Jagatna.  

 

Thatu Je Kayathi, Ghdik Ghdi Vanithi Uachru,  
Kruti Indriyo Ni, Muj Man Vishe Bhav J Samru, 
Swabhave Budhhi Thi, Subh Ashubh J Kaik Karu,  
Kshma Jo Jo, Tuj Charanma Nathji Dharu.  

 

About the author

The Great Gujju

Leave a Comment