chalisha Gujarati Bhajan

Shree Vishwakarma Chalisa

Shree Vishwakarma Chalisa, Gujrati Chalish, gujrati bhajan, gujrati song, gurati garba
Written by The Great Gujju
શ્રી વિશ્વકર્મા જય નામ અનુપા,  
પાવન સુખદ મનન અનુરુપા  
સુંદર સુયશ ભુવન દશચારી,  
નીતી પ્રતિગાવત નરનારી  ( 2 )

 

શારદ શેષ મહેશ ભવાની,  
કવિ કોવિદ ગુણ ગ્રાહક ગુણ જ્ઞાની  
આગમ નિગમ પુરાણ મહાના,  
ગુણાતિત ગુણવંત શયાના  ( 4 ) 

 

જગ મહે જે પરમારથ વાદિ,  
ધર્મ ધુરંધર શુભ સનકાદિ  
નિત નિત ગુણયશ ગાવત તુમ્હારે,  
ધન્ય ધન્ય વિશ્વકર્મા હમારે  ( 6 ) 

 

આદિસૃષ્ટિ મહે અવિનાશી,  
મોક્ષ ધામ તજી આયા સુપાસી 
જગ મહે લીક શુભ જાકી,  
ભુવન ચારી દશ કીર્તિ કલાકી  ( 8 ) 

 

બ્રહ્મચારી આદિત્ય ભયો જબ,  
વેદ પારંગત ઋષિ ભયો તબ  
દર્શન શાસ્ત્ર વિઘ્ન પુરાણા,  
કીર્તિ કલા ઇતિહાસ સુજાણા  ( 10 ) 

 

આદિ વિશ્વકર્મા કહલાયા,  
ચૌદ વિદ્યા ભૂમિ ફેલાયા  
લોહ કાષ્ટ અરૂ તામ્ર સુવર્ણા,  
શિલા શિલ્પ જો પંચક વર્ણા  ( 12 ) 

 

 

આપે શિક્ષા દુ:ખ દારીદ્ર નાશે,  
સુખ સમૃધ્ધિ જગ માહે પરકાશે  
સનકાદિક ઋષિ શિષ્ય તુમારે,  
બ્રહ્માદિક જૈન મુનિ પુકારે  ( 14 ) 

 

જગદગુરૂ ઇશ હેતુ ભયો તુમ,  
અમ અજ્ઞાન સમૂહ હણ્યો તુમ  
દિવ્ય અલૌકિક ગુણ જોકે વર,  
વિઘ્ન વિનાશ ભય ટારન કર  ( 16 ) 

 

સૃષ્ટિ કરત હીત નામ તુમારા,  
બ્રહ્મા વિશ્વકર્મા મન ધારા  
વિષ્ણુ અલૌકિક જગ રક્ષક સમ,  
શિવ કલ્યાણ દાયક અતિ અનુપમ ( 18 ) 

 

નમો નમો જય વિશ્વકર્મા દેવા,  
સેવન સુલભ મનોરથ મેવા  
દેવ દાનવ કિન્નર ગન્ધર્વા,  
પ્રણવત યુગલ ચરણ પર સર્વા  ( 20 ) 

 

અવિચળ ભક્તિ હ્રદય બસ જાકે,  
ચાર પદારથ કરતલ જાકે 
સેવત તુમકો ભુવન દશ ચારી,  
પાવન ચરણ મનો ભવ કારી  ( 22 ) 

 

વિશ્વકર્મા દેવન કર દેવા,  
સેવત સુલભ અલૌકિક મેવા  
લોકિક કીર્તિ કલા ભંડારા,  
દાતા ત્રિભુવન યશ વિસ્તારા  ( 24 )  

 

ભુવન પુત્ર વિશ્વકર્મા તનુધારી,  
વેદ અથર્વણ તત્વ મનનકારી  
અથર્વવેદ અરૂ શિલ્પ શાસ્ત્રકા,  
ધનુર્વેદ સબ કૃત્ય આપકા  ( 26 ) 

 

જબ જબ વિપત પડી દેવન પર,  
કષ્ટ હણ્યો પ્રભુ કલા સેવનકર 
વિષ્ણુ ચક્ર અરૂ બ્રહ્મ કમંડલ,  
રૂદ્રશુલ સબ રચ્યો ભવ્મંડળ  ( 28 ) 

 

ઇન્દ્રધનુષ અરૂ ધનુષ પિનાકા,  
પુષ્પક વિમાન અલૌકિક ચાકા 
વાયુ યાન મય ઉડન ખટોલા,  
વિદ્યુત કલા તંત્ર સબ ખોલે  ( 30 ) 

 

સૂર્ય ચંદ્ર નવ ગ્રહ દિક્પાલા,  
લોક લોકાન્તર વ્યોમ પાતાલા  
અગ્નિ વાયુ ક્ષિતિ જલ આકાશા,  
આવિષ્કાર સકલ પરકાશા  ( 32 ) 

 

મનુ મય ત્વષ્ટા શિલ્પી મહાના,  
દૈવાગમ મુનિપંચ સુજાના 
લોહ કાષ્ટ શિલા તામ્ર સુકર્મા,  
સુવર્ણકાર મય પંચક ધર્મા  ( 34 ) 

 

શિવ દધિચિ હરિશ્ચંદ્ર ભુરાવા,  
કલિયુગ શિક્ષા પાઇ સારા 
પરશુરામ નલ નીલ સુચેતા,  
રાવણ રામ શિલ્પ સબ ત્રેતા  ( 36 ) 

 

દ્વાપર દ્રોણાચાર્ય હુલાસા,  
વિશ્વકર્મા કુળ કીન્હ પ્રકાશા 
મય કૃત્ય શિલ્પ યુધિષ્ઠિર પાયેઉ,  
વિશ્વકર્મા ચરણન ચિત ધ્યાયેઉ ( 38 ) 

 

નાના વિધ તિલસ્મ કલીમે દેખા,  
વિક્રમ પુતલી દુષ્ય આલેખા  
વર્ણાતીત અકથ ગુણ સારા,  
નમો નમો ભવ તારણ હારા  ( 40 )  

 

 

Shree Vishwakarma Jai Naam Anupa, 
Pavan Sukhad Manan Anurupa  
Sundar Suyan Bhuvan Daschari  
NIti Pratigavat Narnari  ( 2 )  

 

Sarad Shesh Mahesh Bhavani 
Kavi Kovid Gun Grahak Gun Gyani  
Aagam Nigam Puran Mahana 
Gunatit Gunvant Shyana  ( 4 ) 

 

Jag Mahe Je Parmarath Vadi 
Dharm Dhurandhar Subh Sankadit  
Neet – Neet Gunyash Gavat Tumhare 
Dhany – Dhany Vishwakarma Hamare  ( 6 )  

 

Aadi Srushtima Mahe Avinashi 
Moksh Dham Taji Aaya Supasi  
Jag Mahe Leek  Subh Jaki 
Bhuvan Chari Dash Kirti Kalaki  ( 8 )  

 

Bramchari Aaditya Bhayo Jab 
Ved Paramgat Rushi Bhayo Tab  
Darshn Shastr Vidhn Purano 
Kirti Kala Itihas Sujano  ( 10 )  

 

Aadi Vishvkarma Kahlaya  
Chod Vidha Bhumi Felaya  
Looh Kasht Aru Tamr Suvarna 
Shila Silp Jo Panchak Varna  ( 12 )  

 

Aape Siksha Dukh Daridar Nashe 
Sukh Samrudhi Jag Mahe Parkashe  
Sankadik Rushi Shishy Tumhare  
Bramadik Jain Muni Pukare  ( 14 )  

 

Jagdguru Ish Hetu Bhayo Tum 
AM Agyan Samuh Hanyo Tum  
Divya Alokeek Gun Joke Var 
Vighan Vinash Bhay Taran Kar  ( 16 ) 

 

Srushti Karat Hit Naam Tumara 
Brama Vishvakarma Man Dhara 
Vishnu Alookik Jag Rakshk Sam 
Shiv Kalyan Dayak Ati Anupam  ( 18 )  

 

Namo – Namo Jai Vishvakarma Deva 
Sevan Sulabh Manorath Meva 
Dev Danav Kinnar Gandhrva 
Pravan Yugal Charan Par Serva  ( 20 )  

 

Avichad Bhakti Raday Bas Joke 
Char Padarth Kartal Joke  
Sevat Tumko Bhuvan Das Chari 
Pavan Charan Mano Bhav Kari  ( 22 )   

 

Vishvkarma Devan Kar Deva 
Sevat Sulabh Alokeek Meva 
Lokik Kirti Kla Bhandari 
Data Tribhuvan Yash Vistara  ( 24 )   

 

Bhuvan Putr Vishvakarma Tanudhari 
Ved Arth varn Tatv Mannkari  
Arthrv ved Aru Shilp Shshtka 
Dhanuverd Sab Kruty Aapka  ( 26 )  

 

Jab – Jab Vipat Padi Devan Par 
Kasht Harnyo Prabhu Kla Sevankar  
Vishnu Chakr Aru Brama Kamndal 
Rudhr Shul Sab Rachyo Bhvy Mandad  ( 28 )  

 

Indrdhanush Aru Dhanush Pinaka 
Pushpak Viman Alokik Chaka  
Vayu Yaan May Udan Khatola 
Vidhyut Kla Tantr  Sab Khole  ( 30 )  

 

Sury Chandr Nav Grah Dikpala 
Lok Lokontar Vyom Patala  
Agni Vayu Shiti Jal Aakasha  
Aavishkar Sakal Parkasha  ( 32 )  

 

Manu May Tvashtta Shilpi Mahana  
Devagam Muni Panch Sujana  
Looh Kasht Shila Tamr Sukarma  
Suvarnkar May Panchak Dharma  ( 34 )  

 

Shiv Dadhichi Harichandr Bhurava 
Kaliyoug Shiksha Paai Sara  
Parshuram Nal Nil Sucheta 
Ravan Ram Shilp Sab Treta  ( 36 )  

 

Drapar Dronachary Hulasa 
Vishvkarma Kund Kinha Prakasha 
May Kruty Shilp Yudhishthir Payeu 
Vishvkarma Charann Chit Dhyayeu  ( 38 )  

 

Nana Vidh Tilshm Kalime Dekha 
Vikram Putli Dushy Aalekha 
Varnatit Akath Gun Sara 
Namo – Namo Bhav Taran Hara  ( 40 ) 

About the author

The Great Gujju

Leave a Comment