Chanakya Neeti Great Thinkers

83, Chanakya Neeti

Chanakya Neeti, gandhiji, sardar patel, zaverchand meghani, avinash viyash, kajal oza
Written by The Great Gujju
તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની 
જાતને ત્રણ પ્રશ્નો પૂછો : હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? 
આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઇ શકીશ? જયારે 
તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના 
સંતોષકારક ઉતર મેળવી શકો પછીજ એ કાર્યની શરૂઆત કરો.  

 

 

About the author

The Great Gujju

Leave a Comment