Chanakya Neeti Great Thinkers

76, Chanakya Neeti

Chanakya Neeti, hindu, hindi, manav, manushy
Written by The Great Gujju
આ દુનિયામાં કોઈપણ માનવી એવો નહિ હોય જેમાં 
કોઈ દોષ નહિ હોય, કોઈ ખામી નહિ હોય, અથવાતો 
તેના વંશમાં કોઈ દોષ નહિ હોય. જો તમે માત્ર દોષો 
શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ 
દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ 
સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.  

 

 

About the author

The Great Gujju

Leave a Comment