Chanakya Neeti Great Thinkers

75, Chanakya Neeti

Chanakya Neeti, gujrati, vadodra, surat, rajkot
Written by The Great Gujju
પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, 
પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે 
થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે 
પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા 
થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.  

 

 

About the author

The Great Gujju

Leave a Comment