Swami Vivekanand

21, Swami Vivekanand

Swami Vivekanand, Hindiquotes, Yogi, Sngeet, Sndhya
Written by The Great Gujju
પોતાના ઉપર વિશ્વાસ કરો સ્વામી વિવેકાનંદ ના કહેવા પ્રમાણે 
આજ ના દોર માં નાસ્તિક એ છે, જેને પોતાની ઉપર ભરોસા નથી, 
નહિ કે માત્ર જે ભગવાનને નથી માનતો, અર્થાત આત્મવિશ્વાસ નો 
યોગ્ય અર્થ એ છે કે પોતાના માં રહેલા ભગવાન સિવાય મન, બુદ્ધિ, 
ચિત અને અહંકાર થી પેદા હું ઉપર ભરોસો રાખો તો સારું છે. 

 

About the author

The Great Gujju

Leave a Comment