Gujarati Bhajan Gujrati Garba Mataji Garba

He Jag Janani He Jagdamba

Jai Ambe Maa, Mataji, Jai Mataji, Ambe Bhavani, Ambaji Maa
Written by Great Gujju
ચિંતા વિઘન વિનાશની, કમલા આશાની સક
વીસ હત્થી હંસ વાહિની, માતા દેહુ સો માન
આરજ સુની ને અમ તની, હે ભગવતી કેજો ભેદ 
દત્ય વિહારની દેવીયો, માતા કરજો મેર  

 

હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે 
હે જગ જનની હે જગદંબા
આધશક્તિ આદી અનાદી અરજી અંબા તું ઉરમા ધરજે 
હે જગ જનની હે જગદંબા…..  

 

સુખ ભલે હોય મેરુ સરીખુ રંજ એનો ન થવા દેજે  ( 2 )  
રજ સરીખુ દુખ જોય બિજાનુ, રોવા ને બે આંશુ દેજે 
હે જગ જનની હે જગદંબા…..  

 

ધુપ બનુ તો મને સુગંધ દેજે, રાખ બનીને ઉડી જાવા તું દેજે  ( 2 ) 
હું બળુ પણ બાળુ નહીં બીજાને, જીવન મારુ તું સુગંધિત કરજે 
હે જગ જનની હે જગદંબા…..  

 

કોઈ ના તીર નુ નીશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે  ( 2 ) 
ઘા સહી લવ ઘા કરુ નહીં બીજા ને, ઘાયલ થઈ પડી રેવા દેજે
હે જગ જનની હે જગદંબા…..  

 

શક્તિ દે માં ભક્તિ દેજે,  દુનિયા ના દુખ સહેવા દેજે 
શાંતિ દુર્લભ તારા ચરણમાં, માં અંબા મને ખોળે તું લેજે
હે જગ જનની હે જગદંબા…..  

 

 

Chinta Vighan Vinashni, Kamla Aashni Saka  
Vish Hathee Hans Vahini, Mata Dehu So Maan  
Aaraj Suni Ne Am Tani, He Bhagvati Kejo Bhed  
Dayt Viharni Deviyo Mata Karjo Mear  

 

He Jag Janni He Jagdamba, 
Maat Bhavani Sharne Leje  
He Jag Janni, He Jagdamba  
Aadhyshkti Aadi Anadi, 
Arajee Amba Tu Uarma Dharje 
He Jag Janni, He Jagdamba…  

 

Sukh Bhale Hoy Meru Sarikhu  
Ranj Aeno Na Thava Deje ( 2 ) 
Raj Sarikhu Dukh Joy Bijanu 
Rova Ne Be Aashu De je 
He Jag Janni, He Jagdamba…  

 

Dhup Banu To Mane Sughandh De Je 
Rakh Banine Uadi Java De Je  ( 2 ) 
Hu Badu Pan Badu Nahi Bijane 
Jivan Maru Tu Sughandit Karje 
He Jag Janni He Jagdamba…  

 

Koi Na Teer Nu Nishan Banine 
Dil Maru Tu Vindhava De Je 
Gha Sahi Lav Gha Karu Nahi Bija Ne 
Ghayal Thai Padi Reva De Je 
He Jag Janni He Jagdamba…  

 

Shakti De Ma Bhakti De Je 
Duniya Na Dukh Saheva Deje 
Shanti Durlabh Tara Charan Ma 
Ma Amba Mane Khode Tu Le Je 
He Jag Janni He Jagdamba…   

 

About the author

Great Gujju

Leave a Comment