Gujrati Garba shree krishna garba

EK Vaar Shiyam Tame Radha Ne Kahido Ke…

Gujrati Garba, Gujrati Bhajan, Krishna Bhajan, Bhajan, Jai Shree Krishna
Written by Great Gujju
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
ગોકુળિયે ગામ નહી આવું રે  ( 2 )  / ( 2 ) 
જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
મુરલીની તાન નહીં લાવું રે  ( 2 ) ગોકુળિયે ગામ નહીં આવું રે 

 

જમુનાનાં તીરે તમે ઊભા તો એમ જાણે ઊભો કદંબનો પાત 
લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ અધૂરી, રઈ ગઈ વેદનાની વાટ ( 2 )
ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ કહી દો કે, શમણાંને સાદ નહી આવું, 
ગોકુળિયે ગામ નહીં આવું રે…..  

 

આટલી અધીરતા જવામાં કેમ, જરા એક નજર ગાયો પર નાખો 
આખરી વાર તો કોઈ મટુકીમાં બોળીને, આંગળીનું માખણ તો ચાખો  ( 2 )
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે પાંપણને પાન મહી આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે   

 

 

Ek Vaar Shiyam Tame Radha Ne Kahido Ke  ( 2 )  
Gokuliye Gaam Nahi Aavu Re  / ( 2 )  
Jamuna Na Vahenma Pani Lai Muko Ke  
Murli Ni Taan Nahi Lavu Re ( 2 )  
Gokuliye Gaam Nahi Aavu Re…   

 

Jamuna Na Tire Tame Ubho Kadanb No Paat  
Lileri Lagni oa Kiyai Gai Adhuri, 
Rai Gai Vednani Vaat  ( 2 )  
Fuloni Suvas Tano Soghandh Lai Kahi Do Ke  
Shamna Ne Saad Nahi Aavu  
Gokuliye Gaam Nahi Aavu Re…  

 

Aatli Adhirta Javama Kem,  
Jara Ek Najar Gayo Par Nakho  
Aakhri Vaar To Koi Matukima Bodine 
Aangadinu Makhan To Chakho  ( 2 )  
Ekvaar Nirkhine Gaam Pachhi Kahi Do Ke  
Papanne Paan Mahi Aavu Re  
Gokuliye Gaam Nahi Vavu Re…  

 

 

About the author

Great Gujju

Leave a Comment