Chalti Garba Gujrati Garba Gujrati Song

તમે કિયા તે ગામના ગોરી રાજ

Gujrati Song, Gujrati Geet, Gujrati Look Geet, Gujrati Dayro, Gujrati Garba
Written by Great Gujju
તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો – મચકો કારેલી 
અમે ગોંડલ ગામના ગોરી રાજ અચકો – મચકો કારેલી 
તમે દલડાં લીધાં ચોરી રાજ અચકો – મચકો કારેલી 
આ તો ચોરી પર શિરજોરી રાજ અચકો – મચકો કારેલી 
તમે કિયા તે ગામના ગોરી રાજ…..  

 

હે… જો ને પાંચ વેંતની પૂતળી જી રે, અને મુખ લોઢાના જો ને દાંત
હે… નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
ધીન – ધાક, ધીન – ધાક, રંગ – રંગીલું સાંબેલું
ધીન – ધાક, ધીન – ધાક, છેલ – છબીલું સાંબેલું  ( 3 )
તમે કેટલા ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી 
અમે સાતે ભાઈ કુંવારા રાજ અચકો મચકો કારેલી 
તમે કિયા તે ગામના ગોરી રાજ…..  

 

હે… જોને મુછ વાંકડી માથે પાઘડી, વડી ઘોડાલીયે અસ્વાર 
હે… એવો કનથીલો આવે ખેલતો, હે એ’તો લેવા પદમણી નાર 
ધીન – ધાક, ધીન – ધાક, રંગ – રંગીલું સાંબેલું
ધીન – ધાક, ધીન – ધાક, છેલ – છબીલું સાંબેલું  ( 3 )  
તમને કિયા તે ગોરી ગમશે રાજ અચકો – મચકો કરેલી 
જે સંગે આમારી રમશે રાજ અચકો – મચકો કરેલી 
તમે કિયા તે ગામના  ગોરી રાજ…..  

 

 

Tame Kiya Te Gaamna Gori Raj Achko – Machko Kareli 
Ame Gondal Gamna Gori Raj Achko – Machko Kareli 
Tame Dalda Lidha Chori Raj Achko – Machko Kareli 
Aa To Chori Par Shirjori Raj Achko – Machko Kareli  
Tame Kiya Te Gaamna Gori Raj…..  

 

He… Jo Ne Panch Ventni Putli Ji Re, Ane Mukh Lodhana Jo Ne Dant  
He… Nari Sange Nat Rame Tame Chatur Karo Vichar
Dhin – Dhak, Dhin – Dhak, Rang – Rangilu Sabelu
Dhin – Dhak, Dhin – Dhak, Chhel – Chhabilu Sabelu  ( 3 ) 
Tame Ketla Bhai Kunwara Raj Achko – Machko Kareli
Ame Saate Bhai Kunwara Raj Achko – Machko Kareli  
Tame Kiya Te Gaamna Gori Raj…..  

 

He… Jone Muchh Vakdi Mathe Paghdi, Vadi Ghodali Asvaar 
He… Evo Kanthilo Aave Khelto, He E’To Leva Padamni Naar  
Dhin – Dhak, Dhin – Dhak, Rang – Rangilu Sabelu
Dhin – Dhak, Dhin – Dhak, Chhel – Chhabilu Sabelu  ( 3 )  
Tamne Kiya Te Gori Gamshe Raj Achko – Machko Kareli 
Je Sange Amari Ramshe Raj Achko – Machko Kareli 
Tame Kiya Te Gaamna Gori Raj…..  

 

About the author

Great Gujju

Leave a Comment