Gujarati Bhajan Gujrati Look Geet Gujrati Song

Jai Jai Garvi Gujrat

Jai Garvi Gujrat, Jai Jai Garvi Gujrat, Gujrati Gujju, The Great Gujju
Written by Great Gujju

રચના :- કવિ નર્મદ 

 

હે… આજ બાપુ ની પુણ્ય ભૂમિ પર, 
ઉગ્યું સ્વર્ણ પ્રભાત 
જય ગુજરાત – જય ગુજરાત 
જય જય ગરવી ગુજરાત 
હું…..  હું…..  આ…..  આ….. 

 

જય જય ગરવી ગુજરાત-જય જય ગરવી ગુજરાત,   
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, 
જય જય ગરવી ગુજરાત  ( 3 )  
વંદન – વંદન, વંદન – વંદન, 
ગુજરાત તને વંદન  ( 4 )

 

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, 
પ્રેમ શૌર્ય અંકિત
તું ભણવ – ભણવ નિજ સંતિતિ સઉને, 
પ્રેમ ભક્તિની રીત
ઊંચી તુજ સુંદર જાત, 
જય – જય ગરવી ગુજરાત  ( 3 )  
જય જય ગરવી ગુજરાત…..

 

ઉત્તરમાં અંબા માત, 
પૂરવમાં કાળી માત 
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, 
કુંતેશ્વર મહાદેવ
ને સોમનાથ ને દ્ધારકેશ એ, 
પશ્વિમ કેરા દેવ છે
સહાયમાં સાક્ષાત,  
જય જય ગરવી ગુજરાત  ( 3 )  
જય જય ગરવી ગુજરાત…..  

 

નદી તાપી નર્મદા જોય, 
મહી ને બીજી પણ જોય 
વળી જોય સુભટના જુદ્ધ રમણને, 
રત્નાકર સાગર
પર્વત ઉપરથી વીર પૂર્વજો, 
દે આશિષ જયકર
સંપે સોયે સઉ જાત,  
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત…..  

 

તે અણહિલવાડના રંગ, 
તે સિદ્ધ્રરાજ જયસિંગ
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, 
થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, 
વીતી ગઈ છે રાત  
જન ઘૂમે નર્મદા સાથ,  
જય જય ગરવી ગુજરાત  
જય જય ગરવી ગુજરાત…..  

 

(  વંદે ગુજરાત…  )

Rachna :- Kavi Narmad   

 

He.. Aaj Bapu Ni Puny Bhumi Par  
Ugyu Swarn Prabhat  
Jai Gujrat – Jai Gujrat  
Jai – Jai Garvi Gujrat  
Hu.. Hu.. Aa.. Aa..   

 

Jai Jai Garvi Gujrat, Jai Jai Garvi Gujrat  
Jai Jai Garvi Gujrat  
Dipe Aranu Prabhat  
Jai Jai Garvi Gujrat  ( 3 )   
Vandan – Vandan, Vandan – Vandan  
Gujrat Tane Vandan  ( 4 )   

 

Dwaj Prakash She Zadad Kasumbu  
Prem Shory Ankit  
Tu Bhanav – Bhanav Nij Sntiti Saune  
Prem Bhakti Ni Reet  
Unchi Tuj Sundar Jaat  
Jai – Jai Garvi Gujrat  ( 3 )  
Jai – Jai Garvi Gujrat…   

 

Utar Ma Amba Maat  
Purav Ma Kadi Maat  
Chhe Dakshin Disha Ma Karnt Raksha  
Kunteshwar Mahadev  
Ne Somnath Ne Dhawarikesh Ae  
Pachim Kera Dev Chhe  
Sahai Ma Sakshat  
Jai – Jai Garvi Gujrat  ( 3 )  
Jai Jai Garvi Gujrat…   

 

Nadi Tapi Narmda Joi  
Mahi Ne Biji Pan Joi  
Vadi Joi Subhat Na Judhr Raman Ne  
Ratnkar Sagar  
Parvat Upar Thi Veer Purvajo  
De Aashish Jaikar  
Sampe Soye Sahu Jaat  
Jai – Jai Garvi Gujrat  ( 3 )  
Jai Jai Garvi Gujrat…   

 

Te Anhilvad Na Rang  
Te Sidheraj Jai Shing  
Te Rang Thaki Pan Adhik Saras Rang  
Thashe  Satvare Maat  
Shubh Shukun Dishe Madhym Shobhshe  
Viti Gai Chhe Raat  
Jan Ghume Narmda Saath  
Jai Jai Garvi Gujrat  ( 3 )  
Jai Jai Garvi Gujrat….  

 

(  Vande Gujrat  )

About the author

Great Gujju

Leave a Comment