Gujrati Garba shree krishna garba

He Ranglo Jamyo Kalandri Ne Ghat 

Gujrati Song, Gujrati Garba, Gujrati Geet, GujratI Sangeet
Written by Great Gujju
હે રંગલો, જામ્યો કાલંદરી ને ઘાટ, છોગાળા 
તારા, હો રે છબીલા તારા, હો રે રંગીલા  
તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો… 

 

હે.. હાલ્ય હાલ્ય હાલ્ય, વહી જાય રાત 
વાત માં ને, માથે પડશે પ્રભાત, છોગાળા તારા, 
હો રે છબીલા તારા, હો રે રંગીલા તારા 
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો… 

 

હે રંગરસીયા ( 2 ) તારો રાહડો માંડી ને, 
ગામને છેવાડે બેઠા,  હે ઓલ્યા ગોકુળ 
ગોપીયો, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને વળશે તારી જશોદા તારી માત
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, 

 

He Ranglo Jamyo Kalandri Ne Ghat 
Chhogada Tara Ho Re Chabila Tara, 
Ho Re Rangila Tara Rangbheru 
Jue Tari Vaat,  Ranglo…..  

 

He… Haly Haly Haly, Vahi Jaay  
Raat Vaat Maa Ne  Mathe Padse 
Prabhat,  Chogada Tara. Ho Re 
Chabila Tara  Ho Re Rangila Tara 
Rangbheru Jue Tari Vaat Ranglo 

 

He Rangrasiya ( 2 ) Taro Rahdo 
Mandi Ne Gaam Ne Chevade Betha  
He Olya Gokul Ni Gopiyo Ye Tara 
Hatu To Kaam Badha Melya Hetha
He Tane Vadshe Tari Jashoda Maat
Chogada Tara, Ho Re Chabila Tara
Ho Re Rangila Tara, Rangbheru 
Jue Tari Vaat Ranglo……..

 

About the author

Great Gujju

Leave a Comment