Garba Look Geet Gujrati Garba Gujrati Look Sangeet Tran Tali Garba

Chelaji Re… Mare Hatu Patan Thi Patola Mongha Lavjo 

Gujrati Song, Gujrati Geet, Gujrati Sangeet, Gujrati Look Geet
Written by Great Gujju
છેલાજી રે… મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો 
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો 
પાટણથી પટોળાં મોંઘાં લાવજો  /  ( 2 )
રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો 
છેલાજી રે મારે હાટુ………  

 

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો 
છેલાજી રે મારે હાટુ………  

 

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો 
છેલાજી રે મારે હાટુ……… 

 

 

Chelaji Re… Mare Hatu Patan Thi Patola Mongha Lavjo 
Ema Ruda Re Moraliya Chitravjo
Patan Thi Patola Mongha Lavjo
Rang Ratumbal Kor Kasumbal
Palav Pran Bichavjo Re
Patan Thi Patola Mongha Lavjo 
Chelaji Re Mare Hatu…….  

 

Olya Patan Sherni Re Mare Thavu Padmani Naar
Odhi Ang Patolu Re Eni Relavu Rangdhar
Hire Madhela Chudla Ni Jod Monghi Madhavjo Re 
Patan Thi Patola Mongha Lavjo
Chelaji Re Mare Hatu……. 

 

Oli Rang Nitarti Re Mane Pamri Gamti Re
Ene Paherta Pagma Re Payal Chamchamti Re 
Nathani Lavingiya Ne Jhumkhama Mongha Moti Madhavjo Re
Patan Thi Patola Mongha Lavjo 
Chelaji Re Mare Hatu…….  

 

 

About the author

Great Gujju

Leave a Comment