Gujrati Look Sangeet Gujrati Song

છાનું રે છપનું કંઇ થાય નઇ

Gujrati Song, Gujrati Geet, Gujrati Dayro, Gujrati Sangeet, Garba
Written by Great Gujju

રચના :- અવિનાશ વ્યાસ 

 

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ 
છાનું રે છપનું કંઇ……

 

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ  
આંખ્યો માં રાખી  ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને  ( 2 )
ચંપાતા ચરણો એ મળવું મળાય નઇ 
છાનું રે છપનું કંઇ……

 

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી  ( 2 )
આવેલા સપનાનો લ્હાવો લુટાઈ નઇ  
છાનું રે છપનું કંઇ…… 

 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment