Great Thinkers Swami Vivekanand ગુજરાતી સુવિચાર

16, Swami Vivekanand

Swami Vivekanand, Chanakya Neeti, Vinoba Bhave. Sarbar Patel, Mahatma Gandhi
Written by Great Gujju
સ્વામી વિવેકાનંદના ત્રણ એવા સૂત્રો, જે વાંચતા જ આપણા મનમાં પોઝિટિવિટી જન્મે છે,
1. જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.
2. જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.
3. પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે. 

 

About the author

Great Gujju

Leave a Comment