Garba Look Geet Gujrati Gazal Gujrati Song

Khobo Bhari Ne Ame Atlu Hasya

Gujrati Song, Gujrati Geet, Gujrati Bhajan, Gujrati Sangeet, Gujrati Garba
Written by Great Gujju
 
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં

 

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં 

 

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં 

 

 

 

Khobo Bhari Ne Ame Atlu Hasya  
Ke Kuvo Bhari Ame Roi Padya  ( 2 )  

 

Khatmittha Sapnavo Bhura – Bhura  
Kuvara Sod Varas Tura – Tura  
Ame Dhummas Na Dariya Aeva Dubya  
Ke Hodi Khadak Thi Amne Nadya…  
Khobo Bhari Ne…….  

 

Kiya Chhe Vinti Kiya Chhe Rumal  
Zurva Ke Jivva No Kiya Chhe Saval  
Kuvo Bhari Ne Ame Aetlu Radya  
Ke Khobo Bhari Ne Ame Mohi Padya  
Khobo Bhari Ne…….  

 

About the author

Great Gujju

Leave a Comment