દુહા :- એક ઘડી આધી ઘડી,
આંધી મેં પુની આધ
તુલસી સંગત સાધુ કી,
ઘટે કોટી અપરાધ
આટલો સંદેશો મારા
સદગુરુ ને કહેજો
સેવક ના રહદે – રુધીયા
માં રહેજો રે / (2)
કાયા નું દેવળ અમને
લાગે છે કાચું
તે ઘર બતલાવી
મુક્તિ દેજો રે / (2)
આટલો સંદેશો……
કાયા પડશે ને હંસો
કિયા જઈ સમાશે
તેની ભલામણ અમને
દેજો રે / (2)
આટલો સંદેશો……
Duho :- Ek Ghadi Aadhi Ghadi
Aadhi Me Puni Aadh
Tulsi Sangat Sadhu Ki
Ghate Koti Apradh
Aatlo Sandesho Mara
Sadguru Ne Kahejo
Sevak Na Rahdhe – Rudhiya
Ma Rahejo Re / ( 2 )
Kaya Nu Devad Amne
Lage Chhe Kachu
Te Ghar Batavi
Mukti De Jo Re ( 2 )
Aatlo Sandesho Mara…