Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો 

Jai Jalaram, Gujrati Bhajan, Sant Vani, Guru Vani, Guru Hari,
Written by Great Gujju

દુહા :-  એક ઘડી આધી ઘડી, આંધી મેં પુની આધ 

         તુલસી સંગત સાધુ કી, ઘટે કોટી અપરાધ 

 
આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો 
સેવક ના રહદે – રુધીયા માં રહેજો રે   / (2) 

 

કાયા નું દેવળ અમને મને લાગે છે કાચું 
તે ઘર બતલાવી મુક્તિ દેજો રે  / (2)
આટલો સંદેશો…………. 

 

 
કાયા પડશે ને હંસો કિયા જઈ સમાશે 
તેની ભલામણ અમને દેજો રે  / (2)
આટલો સંદેશો………… 

 

About the author

Great Gujju

Leave a Comment