Great Thinkers Swami Vivekanand

15, Swami Vivekanand

Swami Vivekanand, Gujrati Quotes, Sanjay Raval, Kajal Oza
Written by Great Gujju
જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું
જોઈએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે, એટલે આવા
સમય માટે થોડું ઘણું ધન અવશ્ય બચાવીને રાખવું, જયારે માનવીનો
ખરાબ સમય આવે છે, ત્યારે તેના પોતાના પણ પારકા થઇ જાય છે, જો
આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમય નો મુકાબલો થઇ શકે.  

 

About the author

Great Gujju

Leave a Comment