Gujarati Bhajan Ranchhod Rai Bhajan Shree Krishna Bhajan

Morali Wala Ray Ranchhod  

Krishna Bhajan, Gujrati Bhajan, Bhajan, Dwarica
Written by Great Gujju

તાલ :- દફલી વાલે દફલી બજા       ફિલ્મ :- સરગમ 

મોરલી વાળા રાય રણછોડ ચિત્ત ચોર માખણ –
    ચોર છે. તમે મારા હું તારારો  (2) 

 

ડાકોર ની વાટે, ગોમતી ના ઘાટે, ઉભો તું છેલ છોગાળા 
રાજા નો રાજા,  મોટો મહારાજા, કેવો તું લાગે રુપાળો 
તું રંગે છે કાળો, તોય કામણ ગારો, તું મીઠ્ઠી નજર થી જોનારો 
મોરલી વાળા રાય રણછોડ…………….  

 

બોડાણા ની સાથે, અજવાળી રાતે, વહાલો તું આયો તો નાશી 
ડકો દીધો તે સારા મલક માં, ડાકોર ને કીધું તે કાશી 
તું દિલ નો દયાળો, છે સહુનો સહારો, તું મન નું માગેલું દેનારો 
મોરલી વાળા રાય રણછોડ……………… 

 

જે ‘દી તને જોયો, મારુ મન મોહયુ, પૂરવ ની પ્રીતલડી જાગી 
આખોમાં તારી, આખો પુરાવી, મનડા માં મોરલીયો વાગે 
ઓ કુંવર કનૈયા, જશોદા ના છ્યાં, તું ભક્તો ના રુદિયે રહેનારો 
મોરલી વાળા રાય રણછોડ………………  

 

krishna bhajan, ram bhajan, swaminarayan bhajan, gujrati bhajan, gujju bhajan

Taal : – Dafalil Vale Dafali Baja   Movie : – Sargam  

 

Morali Wala Ray Ranchhod  
Cheet Chor Makhan Chor Chhe  
Tame Mara Hu Tamaro  / ( 2 )   

 

Dakor Ni Vate Gomti Na Ghate, 
Ubho Tu Chhel Chhogada  
Raja No Raja, Moto Maharaja, 
Kevo Tu Lage Rupado  
Tu Range Chhe Kado,
To Ye Kamangaro, 
Tu Mitthi Najar Thi Jonaro  
Morli Wala Ray Ranchhod…..   

 

Badana Ni Sathe, Ajvadi Rate 
Vahlo Tu Aayo To Nashi  
danko Didho Te Sara Malak ma, 
Dakor Ne Kidhu Kashi.  
Tu Dil No Dayado, Tu Sahuno Saharo 
Tu Man Nu Mangelu Denaro  
Morli Wala Ray Ranchhod…..   

 

Je’ Di Tane Joyo Maru Man Mohyu  
Purav Ni Pritaldi Jagee,  
Aakho Ma Tari Aakho Parovi, 
Manda Ma Moraliyo Vage  
O Kunvar Kanhya Jasoda Na Chhanya 
Tu Bhakto Na Rudiye Rahenaro 
Morli Wala Ray Ranchhod….. 

 

About the author

Great Gujju

Leave a Comment