Gujrati Garba Mataji Garba Tran Tali Garba

Rame Ambe Ma Chachar Na Chok Ma Re Lol 

Ambe Maa Garba, Garba, Tudja Bhavani Maa, Kadka Maa, Chamund Maa
Written by Great Gujju
આરાસુર વાળી બિરદાળી
મતવાલી માં ઘુમ રે, 
સોહે હર નારી માડી જય 
હનકારી માં ઘુમ રે  (2)

રમે અંબે માં ચાચર ના 
ચોક માં રે લોલ  (2)
નવદુર્ગા ઓ ગયે મંગલ ગીત હો… 
રમે અંબે માં……  
 
પાવાગઢ થી કાળકા 
પધારિયા રે લોલ  (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો.. 
રમે અંબે માં…….. 
 
ચમકે ચુડીયું ને ચમકે 
સોડીયું રે લોલ    (2)
હો.. માના પગે ઝાંઝર નો ઝણકાર હ.. 
રમે અંબે માં…….   
 
ચોટીલા થી ચામુંડ માં 
પધારિયા રે લોલ (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો.. 
રમે અંબે માં……  
 
આરાસુર થી અંબે માં 
પધારિયા રે લોલ  (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો.. 
રમે અંબે માં……..  

 

Aarasu Wadi Birdadi  
Matvali Ma Ghum Re  
Sode Har Nari Mahi Jai  
Hankari Ma Ghum Re  ( 2 )   

 

Rame Ambe Ma Chachar Na  
Chok Ma Re Lol  ( 2 )  
Navdurga O Gaye Mangal 
Geet HO.. Ho.. Ho..  
Rame Ambe Ma…….   

 

Pavaghat Thi Kadka  
Padhariya Re Lol  ( 2 )  
Ho.. Maye Sode Sajiya 
Shangar Ho.. Ho.. Ho..  
Rame Ambe Ma…….  

 

Chamke Chudiyu Ne Chamke
Sodiyu Re Lol  ( 2 )  
He.. Mana Page Zazar No  
Zankar Ho.. Ho.. Ho..  
Rame Ambe Ma…….   

 

Chotila Thi Chamund Ma  
Padhariya Re Lol  ( 2 )  
He.. Maye Shode Sajya  
Shangar Ho.. Ho.. Ho..  
Rame Ambe Ma…….   

 

Aarasur Thi Ambe Ma  
Padhariya Re Lol  ( 2 )  
He.. Maye Shode Sajiya  
Shangar Ho.. Ho.. Ho..  
Rame Ambe Ma…….  

About the author

Great Gujju

Leave a Comment