Gujrati Garba shree krishna garba Tran Tali Garba

 Nagar Nandji Na Lal  

Garba, Bhajan, Look Geet, Look Dayro, Bhavai
Written by Great Gujju
નાગર નંદજી ના લાલ, નાગર નંદજી લાલ 
રાસ રમણતા મારી નાથની ખોવાણી  (2)
કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ 
રાસ રમણતા મારી નથણી ખોવાણી  (2) 

 

 વનરાવન ની કુંજ ગલી માં બોલે જીણા મોર  (2) 
રાધાજી ની નથણી માં શામળિયો છે ચોર, ચોર ચોર 
નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ 
રાસ રમણતા મારી નથણી ખોવાણી  (2) 

 

 Nagar Nandji Na Lal  
Nagar Nandji Na Lal  ( 2 )  
Ras Ramanta Mari  
Nathni Khovani  / ( 2 )  
Kana Jadi Hoy To Aal  
Kana Jadi Hoy To Aal  
Ras Ramanta Mari  
Nathni Khovani….   

 

Vanravan Ma Kunj Gali  
Ma Bole Jina Moor  ( 2 )  
Radhaji Ni Nathni Ma  
SHamadiyo Chhe Chor, Chor  
Nagar Nandji Na Lal  
Nagar Nandji Na Lal  
Ras Ramanta Mari  
Nathani Khovani…..  

About the author

Great Gujju

Leave a Comment