Gujrati Garba Mataji Garba Tran Tali Garba

Mano Garbo Re Rame Raj Ne Darbar

Mano Garbo, Garba, Navrat, Navratri, Norta
Written by Great Gujju
માનો ગરબો રે રમે રાજ ને દરબાર   (2) 

 

માનો ગરબો રે રમે રાજ ને દરબાર   (2)
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર 
ઓલી કુંભારી ની નાર, 
તું તો સૂતી હોય તો જાગ 
હે.. માના ગરબે રે રુડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે……… 

 

માનો ગરબો રે રમે રાજ ને દરબાર    (2)
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર 
ઓલી સોનીડા ની નાર, 
તું તો સૂતી હોય તો જાગ 
હે.. માના ગરબે રે રુડા ઝાંઝર મેલાવ 
માનો ગરબો રે……… 

 

માનો ગરબો રે રમે રાજ ને દરબાર   (2)
રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર 
ઓલી સુથારી ની નાર, 
તું તો સૂતી હોય તો જાગ  
હે.. માના ગરબે રે રુડા બાજઠીયા મેલાવ 
માનો ગરબો રે………. 

 

Mano Garbo Re   
Rame Raj Ne Darbar  ( 2 )   

 

Mano Garbo Re  
Rame Raj Ne Darbar  ( 2 )  
Ramto – Bhamto Re  
Aavyo Kumbhari Ne Dhwar  
Oali Kumbhari Ni Naar  
Tu To Suti Hoy To Jaag  
He.. Mana Garbe Re  
Ruda Kodiya Melav  
Mano Garbo Re…..   

 

Mano Garbo Re  
Rame Raj Ne Darbar  ( 2 )  
Ramto – Bhamto Re Aavyo  
Sonida Ne Dhwar  
Oali Sonida Ni Naar  
Tu To Suti Hoy To Jaag  
He.. Mana Garbe Re Ruda  
Zanzar Melav  
Mano Garbo Re……   

 

Mano Garbo Re  
Rame Raj Ne Darbar  ( 2 )  
Ramto – Bhamto Re  
Aavyo Suthari Ne Dhwar  
Oali Suthari Ni Naar  
Tu To Suti Hoy To Jaag  
He.. Mana Garbe Re  
Ruda Bajathiya Melav  
Mano Garbo Re…….  

About the author

Great Gujju

Leave a Comment