Chalti Garba Gujrati Garba Mataji Garba Tran Tali Garba

Khel – Khelo Re Bhavani Ma  

Bhavani Maa, Ambaji Maa, Khodal Maa, Tudja Bhavani Maa. Maa
Written by Great Gujju
ખેલ ખેલો રે ભાવની માં 
જય જય અંબે માં    (2)
જય જય અંબે માં, જય જય અંબે માં  
ખેલ – ખેલ રે ભવાની…….  
 
હે…. માને  કોણ મતવાલો (2) 
માને સુથારી મતવાલો (2)
તેતો બાજઠીયા લઈ આવરે, 
જય જય અંબે માં, જય જય અંબે માં  
ખેલ – ખેલ રે ભવાની…..
 
હે…. માને કોણ મતવાલો (2) 
માને કુંભારી મતવાલો  (2)
તે તો ગરબા  લઈ ને આવે રે, 
જય જય અંબે માં, જય જય અંબે માં  
ખેલ – ખેલ રે ભવાની…….. 
 
હે…માને  કોણ મતવાલો, (2) 
માને  લુહારી મતવાલો   (2)
તે તો ત્રિશુલ લઈ ને  આવે રે, 
જય જય અંબે માં, જય જય અંબે માં  
ખેલ – ખેલ રે ભવાની…….  
 
હે…માને કોણ મતવાલો, (2) 
માને મારીડો મતવાલો  (2)
તે તો ફૂલડાં લઈ ને આવે રે, 
જય જય અંબે માં, જય જય અંબે માં  
ખેલ – ખેલ રે  ભવાની….,,

 

Khel – Khelo Re Bhavani Ma  
Jai – Jai Ambe Ma  ( 2 )  
Jai Jai Ambe Ma, Jai Jai Ambe Ma  
Khel – Khel Re Bhavani…….   

 

He.. Mane Kon Matvalo ( 2 )  
Mane Suthari Matvalo  ( 2 )  
Te To Bajatiya Lai Aave Re  
Jai Jai Ambe Ma, Jai Jai Ambe Ma  
Khel – Khel Re Bhavani…….   

 

He.. Mane Kon Matvalo ( 2 )  
Mane Luhari Matvalo  ( 2 )  
Te To Trishul Lai Ne Aave Re  
Jai Jai Ambe Ma, Jai Jai Ambe Ma  
Khel – Khel Re Bhavani…….   

 

He.. Mane Kon Matvalo  ( 2 )  
Mane Marido Matvalo  ( 2 )  
Te To Phoolda Lai Ne Aave Re  
Jai Jai Ame Ma, Jai Jai Ambe Ma  
Khel – Khel Re Bhavani………  

About the author

Great Gujju

Leave a Comment