Chalti Garba Gujrati Garba Mataji Garba Tran Tali Garba

ખેલ ખેલો રે ભાવની માં

Bhavani Maa, Ambaji Maa, Khodal Maa, Tudja Bhavani Maa. Maa
Written by Great Gujju
ખેલ ખેલો રે ભાવની માં જય જય અંબે માં    (2)
જય જય અંબે માં, જય જય અંબે માં… ખેલ ખેલો રે 
 
હે…. માને  કોણ મતવાલો (2) માને સુથારી મતવાલો (2)
તેતો બાજઠીયા લઈ આવરે, જય જય અંબે માં… ખેલ ખેલો રે 
 
હે…. માને કોણ મતવાલો (2) માને કુંભારી મતવાલો  (2)
તે તો ગરબા  લઈ ને આવે રે, જય જય અંબે માં… ખેલ ખેલો રે
 
હે…માને  કોણ મતવાલો, (2) માને  લુહારી મતવાલો   (2)
તે તો ત્રિશુલ લઈ ને  આવે રે, જય જય અંબે માં… ખેલ ખેલો રે 
 
હે…માને કોણ મતવાલો, (2) માને મારીડો મતવાલો  (2)
તે તો ફૂલડાં લઈ ને આવે રે, જય જય અંબે માં… ખેલ ખેલો રે 

 

 

About the author

Great Gujju

Leave a Comment