aarti Gujrati Garba Mataji Garba

Khamma – Khamma Re Khodal Maa

Jai Khodal Maa, Khodal Maa, I Shree Khodiyar, Maa Khodal
Written by Great Gujju
ખમ્મા ખમ્મા રે ખોડલ માં હો માડી 
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,… (2)
 શક્તિ સ્વરૂપે તારો વાસ હો માંડી  
હું તો પ્રેમે ઉતારું તારી આરતી  

 

દરિયા દિલ ની માડી તારો મહિમા અપરંપાર
તારો પાલવ પકડે તેનો પલ માં બેઢો પાર
તારા ચરણો નો હૂતો દાસ હો માડી 
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,… (2)
 
નિર્ધન ને તું વૈભવ દેતી – દેતી સુખ અપાર
વંશ તણી તું વેલ વધારે પુત્ર અને પરિવાર
સૌના મનડાં ની પુરે આશ હો માડી 
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,… (2)  

 

 

Khamma – Khamma Re Khodal Ma Ho Madi  
Hu To Preme Utaru Tari Aarti……..  ( 2 ) 
Shakti Swarupe Taro Vaas Ho Madi  
Hu To Preme Utaru Tari Aarti……… / ( 2)  

 

Dariya Dil Ni Madi Taro Mahima Aprampar  
Taro Palav Pakde Teno Pal Ma Bettho Par  
Tara Charno No Hu To Das Ho Madi  
Hu To Preme Utaru Tari Aarti………. ( 2 )  

 

Nirdhan Ne Tu Vaebhav Deti – Deti Sukh Aapar 
Vansh Tani Tu Weel Vadhare Puatr Aane Parivar 
Sovna Manda Ni Pure Aash Ho Madi 
Hu To Preme Utaru Tari Aarti……….. ( 2 ) 

 

About the author

Great Gujju

Leave a Comment