Chalti Garba Gujrati Garba Mataji Garba Tran Tali Garba

હું રે ઘૂમું ને માનો ગરબો રે ઘૂમે

Gujrati Garba, Gujrati Song, Gujrati Movie, Soor Mandir
Written by Great Gujju
હું રે ઘૂમું ને માનો ગરબો રે ઘૂમે  (2)
હે… તાલીના તાલ માં સહિયર સંગાથ માં,
તાલીના તાલ માં ગરબો રે ઘૂમે,…….. / (2)
 
માડી નો ગરબો ચાચર ચોક માં   (2)
નાવલી નવરાત માં સહિયર સંગાથ માં (2)
માઝમ રાત માં ગરબો રે ઘૂમે  (2)
હું  રે ઘૂમું,………………… 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment