Chalti Garba Gujrati Garba Mataji Garba Tran Tali Garba

Hu Re Ghumu Ne Mano Garbo…

Gujrati Garba, Gujrati Song, Gujrati Movie, Soor Mandir
Written by Great Gujju
હું રે ઘૂમું ને માનો ગરબો રે ઘૂમે  (2)
હે.. તાલીના તાલ માં સહિયર સંગાથ માં,
તાલીના તાલ માં ગરબો રે ઘૂમે,…  / (2)
 હું રે ઘૂમું ……….  

 

માડી નો ગરબો ચાચર ચોક માં   (2)
નાવલી નવરાત માં સહિયર સંગાથ માં (2)
માઝમ રાત માં ગરબો રે ઘૂમે  (2)
હું  રે ઘૂમું……….

 

Hu Re Ghumu Ne Mano  
Garbo Re Ghume   ( 2 )  
He.. Taliyo Na Taal Ma  
Sahiyer Sangath Ma  
Taliyo Na Taal Ma  
Garbo Re Ghume…. ( 2 )   

 

Madi No Garbo  
Chachar Chok Ma  ( 2 )  
Navli Navrat Ma  
Sahiyar Sangath Ma  ( 2 )  
Mazam Rat Ma  
Garbe Re Ghume  
Hu Re Ghumu………

About the author

Great Gujju

Leave a Comment