અંબા માંગુ તારી પાસ,
મારી પુરી કરજો આશ (2)
હૂ તો માંગી રે માંગી ને માંગુ આટલું,
મારો અંમર રાખો ને ચૂડી ચાંદલો (2)
સાડી પહેરી લાલ ગુલાલ,
ઉપર કસુંબી કિનાર
મહી ઝીણી ઝીણી ભમરીયાળી ભાત રે,
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો
અંબા માંગુ તારી……..
હાથે કંકણ નો રણકાર,
પગે ઝાંઝર ઝણકાર (2)
રુડી ટીલડી શોભે છે માના ભાલ માં,
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો
અંબા માંગુ તારી……..
છોડી મયેર યાની પ્રીત,
જોડી સાસરિયા ની પ્રીત
હૂતો હોંશે – હોંશે જઈશ મારે સાસરે,
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો
અંબા માંગુ તારી……….
હૂતો આવી તારે દ્વાર,
તું છે દિલડાં નો દાતાર
માડી જુગ – જુગ રાખો મારી જોડ રે,
મારો અમર રાખજો ચૂડી ચાંદલો
અંબા માંગુ તારી………
Amba Mangu Tari Paas
Mari Puri Karje Aash ( 2 )
Hu To Mangi Re Magi
Ne Mangu Aatlu
Maro Ambar Rakho Ne
Chudi Chandlo / ( 2 )
Sadi Paheri Lal Gulab
Upar Kasumbi Kinar
Mahi Zini – Zini
Bhamariyadi Bhat Re
Maro Amar Rakho Ne
Chudi Chandlo
Amba Mangu Tari…….
Hathe Kankan No Rankar
Page Zanzar No Zankar ( 2 )
Rudi Tildi Shobhe Chhe
Mana Bhal Ma
Maro Amar Rakho Ne
Chudi Chandlo
Amba Mangu Tari…….
Chhodi Mayer Yani Preet
Jodi Sasriya Ni Preet
Hu To Hoshe – Hoshe
Jaish Mara Sasre
Maro Amar Rakho Ne
Chudi Chandlo
Amba Mangu Tari……