Ganga Sati Bhajan Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

Pap Taru Prakash Jadeja  

Sati Toral, Toral Jadeja, Gujrati Movie, Gujrati Song, Gujrati
Written by Great Gujju
હે… પાપ તારું પ્રકાશ જાડેજા, 
ધર્મ તારોં સાંભળજે 
તારી બેડલી ને બુડવા નહિ દવું, 
તારી નાવડી ને ડુબવા નહિ દવું,
જાડેજા રે, એમ તોરલ કે છે જી, 
હો જી રે એમ તોરલ કે છે જી… 

 

હે… હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી, 
હરણ હણ્યાં લખ  ચાર રે…
આ વન ના રે મોરલા મારિયા, 
મેં તો વન ના રે મોરલા મારિયા, તોળાંદે રે,
એમ જેસલ કે છે જી, 
હો જી રે એમ જાડેજો કે છે જી… 

 

હે… તોડી સરોવર પાળ સતી રાણી,   
તોડી સરોવર પાળ રે…
મેં તો ગોવધન તરસ્યા વાડિયા, 
મેં તો ગોવધન તરસ્યા વાડિયા, તોળાંદે રે,
એમ જેસલ કે છે જી, 
હો જી રે એમ જાડેજો કે છે જી… 

 

હે… લુંડી કુંવારી જાન  સતી મેં, 
લુંડી કુંવારી જાન  રે…
મેતો સાત વિસ મોડ  બંધા મારિયા, 
મેં તો સાત વિસ મોડ બંધા મારિયા, તોળાંદે રે,
એમ જેસલ કે છે જી, 
એ માં જાડેજો કે છે જી… 

 

હે… જેડલા મથે જા વાળ સતી નારી, 
જેટલા મથે જા વાળ રે… 
એટલા કરમ તો મેં કર્યા, 
મેં તો એટલા જ કરમ મેં કર્યા, તોળાંદે રે,
એમ  જેસલ કે છે જી 
એમ જાડેજો કે છે જી… 

 

હે… બોલ્યા જેસલ રાય તોળાંદે, 
બોલ્યા જેસલ રે રાય રે… 
તમે તર્યા ને અમને તારજો, 
તમે તર્યા ને અમને તારજો, તોળાંદે રે,
એમ જેસલ કે છે જી, 
એમ જાડેજો કે છે જી… 

 

He.. Pap Taru Prakash Jadeja  
Dharm Taro Sambhadjo  
Tari Bedli Ne Budva Nahi Davu  
Tari Navdi Ne Dubva Nahi Davu  
Jadeja Re Ame Toral Ke Chhe Ji  
Ho Ji Re Aem Toral Ke Chhe Ji   

 

He.. Haran Harya Lakh Char Todi Rani  
Haran Harya Lakh Char Re  
Aa Van Na Re Morla Mariya  
Me To Van Na Re Morla Mariya 
Todande Re, Aem Jesal Ke Chhe Ji  
Ho Ji Re Ame Jadejo Ke Chhe Ji   

 

He.. Todi Sarovar Paad Sati Rani  
Todi Sarovar Paad Re  
Me To Govdhan Tarshya Vadiya  
Me To Govdhan Tarsya Vadiya  
Todande Re Aem Jesal Ke Chhe Ji  
Ho Ji Re Ame Jadejo Ke Chhe Ji   

 

He.. Luti Kuvari Jaan Sati Me  
Luti Kuvari Jaan Re  
Me To Sat Vish Mood Bandha Mariya  
Me To Sat Vish Mood Bandha Mariya  
Todande Re Ame Jesal Ke Chhe Ji  
Ame Jadejo Ke Chhe Ji   
He.. Jetla Mathe Ja Vaad Sati Nari   

 

Jetla Mathe Ja Vaad Re  
Aetla Karam To Me Karya 
Me To Aetle J Karam Me Karya  
Todande Re, Aem Jesal Ke Chhe Ji  
Aem Jadejo Ke Chhe Ji  
He.. Bolya Jesal Ray Todande   

 

Bolya Jesal Re Ray Re  
Tame Tarya Ne Amne Tarjo  
Tame Tarya Ne Amne Tarjo  
Todande Re, Aem Jesal Ke Chhe Ji  
Ame Jadejo Ke Chhe Ji  

About the author

Great Gujju

Leave a Comment