Gujrati Garba shree krishna garba Tran Tali Garba

Valam Ni Vasdi Vagi…

Valam Ni Vasdi, krishna, morli, Garba
Written by Great Gujju
વાલમ ની વાંસળી વાગી મારા 
વાલમ ની વાંસળી વાગી  (2)
હો.. જમુનાજી જળ ભરવા ગઇ તી ત્યાંત તો 
વાલમ ની વાંસળી વાગી,  વાગી,  વાગી / (2) 

 

મારગડો મેલી ને જવું વન-વાટે 
કાનો જુવે છે મારી વાટ  (2)
નજરુ ચુરાવી સૈયર ની હું તો  (2) 
આવી હું તારે પાસ,
હો.. જમુનાજી જળ ભરવા……

 

હૈયા માં જાગેલા મોહન ના મોહ ને 
કેમ કરી ના વિસરાય હો  (2)
બેઠા મેલી ઘેલી દોડી વન-વાટે (2) 
બાવરી બની હું તારી પાસ,
હો.. જમુનાજી જળ ભરવા…… 

 

Valam Ni Vasdi Vagi Mara  
Valam Ni Vasdi Vagi  ( 2 )  
Ho.. Jamunaji Jad Bharva 
Gay Ti Tiya To Valam Ni 
Vasdi Vagi, Vagi,  Vagi  ( 2 )   

 

Margdo Meli Ne Javu Van Vate  
Kano Juve Chhe Mari Vaat  ( 2 )  
Najru Churavi Sahiyar Ni Hu To  ( 2 )  
Aavi Hu Tare Paas  
Ho.. Jamuna Ji Jad……   

 

Margdo Meli Ne Javu Van Vate  
Kano Juve Chhe Mari Vaat  ( 2 )  
Najru Churavi Sahiyar Ni Hu To  ( 2 )  
Bavri Bani Hu Tari Pass  
Ho.. JmaunaJi Jad…….   

 

Haiya Ma Jagela Mohan Na Moh Ne 
Kem Kari Na Visray Ho.. ( 2 )  
Bedha Meli Gheli Dodi Van Vate  ( 2 ) 
Aavi Nu Tari Pass 
Ho.. Jamunaji Jad…….  

About the author

Great Gujju

Leave a Comment