વાલમ ની વાંસળી વાગી રે
મારૂ મન હરખાય રે (2)
હો,.. આજ જમુના ને તીરે વેણુ
વગાડે શ્યામ (2) / (2)
વાંસળી વગાડી તેણે,
મુને રે બોલાવી તેણે (2)
મોરલી ની ધુન માં,
હું બાવળી થઈ ગઈ (2)
શ્યામ,.. ઓ,.. શ્યામ,
શ્યામ,.. મારા,.. શ્યામ
વાલમ ની વાંસળી,……
જમુના ને તીરે એણે,
રાસ રચાવ્યો તેણે (2)
કાન કુંવર સંગે રમે રાસ, (2)
શ્યામ,.. ઓ,.. શ્યામ,
શ્યામ,.. મારા,.. શ્યામ
વાલમ ની વાંસળી,……
Valam Ni Vasdi Vagi Re
Maru Man Harkhy Re ( 2 )
Ho.. Aaj Jamuna Ne Tire
Venu Vagade Shyam ( 2 )
Valam Ni Vasdi…..
Vasdi Vagadi Tene
Mune Re Bolavi Tene ( 2 )
Morli Ni Dhun Ma
Hu Bavri Thai Gai ( 2 )
Oh.. Shyam, Mara.. Shyam
Oh.. Shyam Mara.. Shyam
Valam Ni Vasdi……