Garba Look Geet Gujrati Garba shree krishna garba Tran Tali Garba

ઉંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા

Gujrati Look Geet, Gujrati Song, Gujrati Bhajan, Gujrati Song
Written by Great Gujju
ઓ,…. ઓ,… ઓ,… હહ ઓ,… ઓ,… ઓ,…
 
ઉંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો – (2)
બોલે અષાઢી નો મોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો -/ (2)
 
 
ગંગા જમની બેઠલું ને, કિનખાલી ઈઢોલી,
નજરું ઢાળી હાલુ તોયે, લાગે નજરું કોની,
વગડે વાગે મોરલી ના સુર પાણી ગ્યાતા 
પાણી ભરતા રે જોયો સાયબો, 
ઉંચી તલાવડી ની,………………
 
 
ભીંજાય – ભીંજાય જાય, મારા સાલુડા ની કોર,
આંખ મદીલી ઘેરાણી, જાણે બન્યું ગગન ઘનઘોર,
છાને ના રે આંખ્યું નો કોર પાણી ગ્યાતા 
પાણી ભરતા રે જોયો સાયબો, 
ઉંચી તલાવડી ની,……………… 

 

Oonchi Talavadi Ni Kor Pani Gyata 
Pani Bharata Re Joyo Sahybo

Bole Ashadhino Mor Pani Gyata 

Pani Bharata Re Joyo Sahybo
Ganga Jamani Bedlu Ne Kinkhabi Indhoni 
Najaru Dhali Halu Toye Lagi Najaru Koni

Vagade Gaje Murlina Shor, Pani Gyata 

Pani Bharata Re Joyo Sahybo
Bhigi Bhigi Jaye Mara Sadulani Kor
Ankh Madhili Gherani
Jane Banyu Gagan Ganghor

Chhanu Na Rahe Ankhyu No Tor, Pani Gyata

Pani Bharata Re Joyo Sahybo 

 

About the author

Great Gujju

Leave a Comment